NEET · Biology · STD 12 - 2. human reproduction
નીચેનાનો વિચાર કરો :
A. માનવ માદા જન્યુજનન માટેનું અર્ધસૂત્રણ પુરુષ જન્યુજનન કરતાં વહેલું શરૂ થાય છે.
B. પ્રથમ અર્ધસૂત્રણ અને દ્વિતીય અર્ધસૂત્રણ વચ્ચેનો ગાળો માદાઓની સરખામણીમાં પુરુષો માટે ઘણો ટૂંકો હોય છે.
C. પ્રથમ ધ્રુવકાય પ્રાથમિક અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલું છે.
D. લ્યુટિનાઇઝિંગ હોર્મોન (LH) નો પરાકાષ્ઠા સ્તર એન્ડોમેટ્રિયમના વિઘટન અને માસિક રક્તસ્રાવની શરૂઆત તરફ દોરી જાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \(A\) અને \(B\) સાચા છે
- B \(A\) અને \(C\) સાચા છે
- C \(B\) અને \(D\) સાચા છે
- D \(B\) અને \(C\) સાચા છે
Answer & Solution
Correct Answer
(A) \(A\) અને \(B\) સાચા છે
Step-by-step Solution
Detailed explanation
વિધાનો \(A\) અને \(B\) સાચા છે જ્યારે વિધાનો \(C\) અને \(D\) ખોટા છે.
પ્રથમ ધ્રુવકાય દ્વિતીય અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલું છે. LH નો પરાકાષ્ઠા સ્તર અંડપાત તરફ દોરી જાય છે. પશ્ચ પીતપિંડીય તબક્કા દરમિયાન પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ઘટાડો એન્ડોમેટ્રિયમના અધઃપતન અને માસિક રક્તસ્રાવની શરૂઆત તરફ દોરી જાય છે.
પ્રથમ ધ્રુવકાય દ્વિતીય અંડકોષના નિર્માણ સાથે સંકળાયેલું છે. LH નો પરાકાષ્ઠા સ્તર અંડપાત તરફ દોરી જાય છે. પશ્ચ પીતપિંડીય તબક્કા દરમિયાન પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ઘટાડો એન્ડોમેટ્રિયમના અધઃપતન અને માસિક રક્તસ્રાવની શરૂઆત તરફ દોરી જાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કોષકેન્દ્રીય આવરણ કોનું વ્યુત્પન્ન છે?NEET 2015 Medium
- નીચે પૈકી ક્યી, એ વિસ્તરણ તબક્કાના વનસ્પતિ કોષોની લાક્ષણિકતા નથી.NEET 2026 Easy
- નીચેનામાંથી કયું રોગ અને તેના લક્ષણની સાચી જોડ છે ?NEET 2022 Medium
- R.H. Whittaker (1969) દ્વારા પ્રસ્તાવિત પંચસૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. કોષરચના
B. સુકાય આયોજન
C. કશાની હાજરી
D. પ્રજનન
E. જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ઉત્પાદકતા I. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવુ B. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા II. ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર C. કુલ પ્રાથમિક ઉત્પાદકતા III. જૈવભાર ઉત્પાદનનો દર D. દ્વિતીયક ઉત્પાદકતા IV. પ્રકાશસંશ્વેષણ દરમ્યાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર NEET 2026 Easy - બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?NEET 2025 Easy
More PYQs from NEET
- ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન-પરિવર્તિત સજીવોને લેવાના હોય, તેમના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થાન જવાબદાર છે.NEET 2018 Medium
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- ઘડિયાળમાં વપરાતો button cell નીચે મુજબ કાર્ય કરે છે. \(Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons \)\(2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}\) જો અર્ધકોષ પોટેન્શિયલ \(Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V\) \(Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,\)\(E^o = 0.34\, V\) હોય, તો કોષ-પોટેન્શિયલ ......... \(V\) થશે.NEET 2013 Medium
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)
NEET 2022 Medium