NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચેનાને જોડો:
| યાદી \(- I\) | યાદી \(-II\) |
| (a) ફાયસેલિયા | (i) મોતી છીપ |
| (b) લિમ્યુલસ | (ii) પોર્ટુગીઝ મેન ઓફ વોર |
| (c) એન્સાયલોસ્ટોમા | (iii) જીવંત અશ્મિ |
| (d) પિન્ક્ટાડા | (iv) હૂકવોર્મ |
- A \((ii)- (iii) -(i)- (iv)\)
- B \((iv)- (i) -(iii)- (ii)\)
- C \((ii) -(iii)- (iv)- (i)\)
- D \((i) -(iv)- (iii) -(ii)\)
Answer & Solution
Correct Answer
(C) \((ii) -(iii)- (iv)- (i)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક્ટોકાર્પસ અને ફ્યુકસના જીવનચક્રો અનુક્રમે છેNEET 2017 Medium
- જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2014 Medium
- ઉડાનરહિત પક્ષી કે જેના અગ્ર ઉપાંગો તરવા માટે અનુકૂલિત હલેસાં જેવી રચનાઓમાં રૂપાંતરિત થયેલા હોય, તે __________ તરીકે ઓળખાય છે:NEET 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ ધીમે ધીમે દ્રશ્યમાન બને છે.
વિધાન \(II\) : ડિપ્લોટીન અવસ્થાની શરૂઆત સિનેપ્ટોનીમલ સંકુલના વિઘટન દ્વારા ઓળખાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે \(hCG, hPL\), ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.NEET 2016 Medium
- પ્લ્યુરોન્યુમોનિયા-સમ સજીવ (\(PPLO\)) નું કદ છેNEET 2020 Easy
More PYQs from NEET
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium
- નીચેનામાંથી કયા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી?
A. એઝેટોબેક્ટર
B. ઓસિલેટોરિયા
C. એનાબીના
D. વોલ્વોક્સ
E. નોસ્ટોક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતાં ઉપયોગને જોડો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) બેસિલન થુરીએન્જેન્સિસ \((i)\) પ્રતિકૃતિ વાહક \((b)\) થર્મસ એકવેટિકસ \((ii)\) સૌ પ્રથમ rDNA અણુની બનાવટ \((c)\) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ \((iii)\) DNA પોલીમરેઝ \((d)\) સાલમોનેલા ટાયફામ્યુરિયમ \((iv)\) Cry પ્રોટીન્સ NEET 2020 Medium - નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?
NEET 2014 Medium - \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy