NEET · Biology · STD 11 - 9. Biomolecules
નીચેનાને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| (a) એક્વાપોરિન | (i) એમાઈડ |
| (b) એસ્પારાજીન | (ii) પોલિસેકેરાઈડ |
| (c) એબસિસિક એસિડ | (iii) પોલીપેપ્ટાઈડ |
| (d) કાઈટિન | (iv) કેરોટીનોઈડ્સ |
- A \((a)-(iii), (b)-(i), (c)-(ii), (d)-(iv)\)
- B \(( a )-( iii ),( b )-( i ),( c )-( iv ),( d )-( ii )\)
- C \((a)-(ii), (b)-(iii), (c)-(iv), (d)-(i)\)
- D \((a)-(i i),(b)-(i),(c)-(i v),(d)-(i i i)\)
Answer & Solution
Correct Answer
(B) \(( a )-( iii ),( b )-( i ),( c )-( iv ),( d )-( ii )\)
Step-by-step Solution
Detailed explanation
કાઈટિન એ N-એસિટાઈલગ્લુકોસામાઈનનો હોમોપોલિમર છે, જેને હોમોપોલિસેકેરાઈડ ગણવામાં આવે છે.
એક્વાપોરિન એ ઘણા કોષરસપટલમાં જોવા મળતું પ્રોટીન (પોલીપેપ્ટાઈડ) છે.
એસ્પારાજીન એ એસ્પાર્ટિક એસિડનો એમાઈડ છે, તેથી તે એમિનો એસિડ કરતાં વધુ નાઈટ્રોજન ધરાવે છે.
એબસિસિક એસિડ (ABA) એ કેરોટીનોઈડ વ્યુત્પન્ન વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે.
એક્વાપોરિન એ ઘણા કોષરસપટલમાં જોવા મળતું પ્રોટીન (પોલીપેપ્ટાઈડ) છે.
એસ્પારાજીન એ એસ્પાર્ટિક એસિડનો એમાઈડ છે, તેથી તે એમિનો એસિડ કરતાં વધુ નાઈટ્રોજન ધરાવે છે.
એબસિસિક એસિડ (ABA) એ કેરોટીનોઈડ વ્યુત્પન્ન વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium
- કણાભસૂત્ર અને હરિતકણ છે
\((A)\) અર્ધ સ્વાયત્ત અંગિકાઓ
\((B)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા બને છે અને તેમાં \(DNA\) હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટેની કાર્યપ્રણાલીનો અભાવ હોય છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?NEET 2016 Medium - ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........NEET 2014 Medium
- કોષકેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું સાચું છે ?NEET 2018 Easy
- હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યુંNEET 2019 Medium
More PYQs from NEET
- સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
- નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?NEET 2022 Medium
- આર.એચ. વ્હીટેકર દ્વારા સૂચવેલ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શાના પર આધારિત નથી?NEET 2014 Medium
- હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?NEET 2013 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-\(\text{યાદી-I (મિશ્રણ)}\) \(\text{યાદી-II (અલગીકરણ પદ્ધતિ)}\) \(\text{A.}\) \(\text{CHCl}_{3}+\text C_{6}\text H_{5}\text{NH}_{2}\) I. ઘટાડેલા દબાણે નિસ્યંદન B. પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ તેલ II. વરાળ નિસ્યંદન C. વેડફાઈ ગયેલા લાઈ માંથી ગ્લિસરોલ III. વિભિન્ન નિસ્યંદન D. એનિલીન-પાણી IV. સાદું નિસ્યંદન NEET 2025 Medium