NEET · Biology · STD 11 - 3. Plant kingdom
નીચેનાં વિધાનો વાંચો અને તેને લગતા પ્રશ્નોના જવાબ આપો.
\((1)\) લીવરવર્ટ, શેવાળ અને હંસરાજમાં જન્યુજનક મુક્તજીવી છે.
\((2)\) અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક છે.
\((3)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક છે.
\((4)\) લીવરવર્ટમાં બીજાણુજનક શેવાળ કરતાં વધુ સ્પષ્ટ છે.
ઉપરનાં વિધાનોમાંથી કેટલાં સાચાં છે? .
- A \(1 \)
- B \(2 \)
- C \(3\)
- D \(4 \)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોયNEET 2016 Easy
- હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ઉત્પાદકતા I. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવુ B. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા II. ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર C. કુલ પ્રાથમિક ઉત્પાદકતા III. જૈવભાર ઉત્પાદનનો દર D. દ્વિતીયક ઉત્પાદકતા IV. પ્રકાશસંશ્વેષણ દરમ્યાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર NEET 2026 Easy - અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2015 Easy
- નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
\(A\). નૂપુરક સાચા કોષ્ઠધારી છે
\(B\). સછિદ્ર કૂટદેહકોષ્ઠી છે
\(C\). સૂત્રકૃમિ અદેહકોષ્ઠી છે
\(D\). પૃથુકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2024 Medium - વર્ગ -ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો _______ છે.NEET 2025 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Medium
- ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલા છે. બાજુના સળિયાઓની ઉષ્મા વાહકતા \(2 K\) છે, જ્યારે મધ્યના સળિયાની ઉષ્મા વાહકતા \(K\) છે. જોડાણનો ડાબો છેડો \(3 T\) તાપમાન પર અને જમણો છેડો \(T\) તાપમાન પર જાળવી રાખેલ છે. સળિયાઓ બહારથી ઉષ્મા રીતે અવાહક કરેલા છે. સ્થાયી અવસ્થામાં, ડાબા જોડાણ પાસે તાપમાન \(T_1\) અને જમણા જોડાણ પાસે તાપમાન \(T_2\) છે, તો ગુણોત્તર \(T_1 / T_2\) કેટલો હશે?
NEET 2025 Hard - નીચેના પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે?NEET 2019 Hard
- સીઝિયમ \((Cs)\),પોટેશિયમ \((K)\) અને સોડિયમ \((Na)\)ના કાર્ય-વિધેય અનુક્રમે \(2.14\,eV,2.30\,eV\) અને \(2.75\,eV\) છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા \(2.20\,eV\) હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?NEET 2023 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
:નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) સામાન્મ શરદી \(I.\) પ્લાઝમોડિયમ \(B.\) હેમોઝોઈન \(II.\) ટાઈફોઈડ \(C.\) વીડાલ ટેસ્ટ \(III.\) રાઈનોવાઈરસ \(D.\) એલજી \(IV.\) ધૂળમાં રહેલ જીવાત NEET 2024 Medium - નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન \((A)\) અને બીજું કારણ \((R)\) છે. વિધાન \((A)\):જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી. કારણ \((R)\) :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે. ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium