NEET · Biology · STD 12 - 12. ecosystem
નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. \(A\). મૃતભક્ષીઓ અવખંડન કરે છે. \(B\). સેન્દ્ર કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી વિધટન પામે છે જેને ખનીજીકરણ કહे છે. \(C\). જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિનાં સ્તરોમાં નીચે ઊતરતા જાય છે અને ઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થાય છે એ પ્રક્રિયાને લીહિંગ કહેવાય છે. \(D\). મૃત અવશેષીય આહાર શૃંખલા સજીવોથી શરૂ થાય છે. \(E\). અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે છે જે પ્રક્રિયાને કેટાબોલિઝમ અપપાચન કહેવાય છે. સાચા વિધાનો ક્યા છે તે નીચે પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો :
- A માત્ર \(D,E,A\)
- B માત્ર \(A,B,C\)
- C માત્ર \(B,C,D\)
- D માત્ર \(C,D,E\)
Answer & Solution
Correct Answer
(B) માત્ર \(A,B,C\)
Step-by-step Solution
Detailed explanation
The detritus food chain begins with detritus that is dead organic matter. The saprotrophic bacteria and fungi breakdown detritus into simpler inorganic substances by a process called catabolism.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :NEET 2024 Medium
- એકદળી પ્રકાંડની રચનાને અનુલક્ષીને જે વિધાન સાચું નથી, તે શોધો.NEET 2025 Easy
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) :વિઘટન એ પ્રક્રિયા છે કે જેમાં મૃત અવશેષી ઘટકો સૂક્ષ્મ જીવો દ્વારા સરળ પદાર્થોમાં વિઘટિત થાય છે. વિધાન \(II\):જો મૃત અવશેષી ઘટકો લિગ્નીન અને કાઈટીન થી ભરપુર હોય તો વિઘટન ઝડપ થી થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- \(A\) રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન \(B\) રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ \(AB\) અથવા \(B\) છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?NEET 2019 Medium
- તે ઉત્સેચકના વર્ગનું નામ આપો કે જે સામાન્ય રીતે નીચેની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે :
\(\mathrm{S}-\mathrm{G}+\mathrm{S}^{\prime} \rightarrow \mathrm{~S}+\mathrm{S}^{\prime}-\mathrm{G}\)
જ્યાં, \(G \rightarrow\) હાઇડ્રોજન સિવાયનો સમૂહ
\(S \rightarrow\) એક ક્રિયાધારક
\(\mathrm{S}^{\prime} \rightarrow\) અન્ય ક્રિયાધારકNEET 2025 Medium - માનવ મગજના ભાગો કે જે જાતીય વર્તણુક, ઉત્તેજનાનું પ્રદર્શન, આનંદની લાગણી, ગુસ્સો અને ડર જેવી ક્રિયાઓના નિયંત્રણામાં મદદ કરે છે તે \(......\) છે.NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?NEET 2015 Medium
- નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?NEET 2017 Medium
- વિધુતચુંબકીય તરંગમાં સૌથી નાની તરંગ લંબાઇ નીચેનામાંથી કોની છે ?NEET 2020 Easy
- DNA કુંતલના પેકેજીંગ સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. હિસ્ટોન્સ ના આઠ અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓકટામર કહે છે.
B. હિસ્ટોન્સ એ ઋણ વીજભારિત બેઝિક પ્રોટીન્સ છે.
C. હિસ્ટોન્સ, બેઝિક એમિનો એસિડ અવષેશો (રેસિડયુઝ) – લાયસિન અને આર્જીનીનથી ભરપૂર હોય છે.
D. ધનવીજભારિત DNA હિસ્ટોન ઓકટામરની આસપાસ વીંટળાઈને ન્યુક્લિઓઝોમ બનાવે છે.
E. ઉચ્ચ સ્તરે ક્રોમેટિમના પેકેજીંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે જેને નોન-હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ કહેવાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium
- સૂચી \(-I\) સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી \(-I\) (સલ્ફરના ઓકસોએસિડ) સૂચી \(-II\) (બંધો) \(A\). પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ \(I\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - S\) \(B\). સલ્ફ્યુરિક એસિડ \(II\). બે \(S - OH\),એક \(S = O\) \(C\). પાયરોસલ્ફ્યુરિક એસિડ \(III\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - O - S\) \(D\). સલ્ફ્યુરસ એસિડ \(IV\). બે \(S - OH\),બે \(S = O\) NEET 2023 Medium