enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?
- A પ્રકાંડરોમ -ગ્રંથિમય અથવા ગ્રંથિવિહીન
- B પ્રકાંડ -ઊંચું અથવા નીચું
- C બીજ -લીલાં અથવા પીળાં
- D શીંગ -ઊપસેલી અથવા મણકામય
Answer & Solution
Correct Answer
(A) પ્રકાંડરોમ -ગ્રંથિમય અથવા ગ્રંથિવિહીન
Step-by-step Solution
Detailed explanation
(a) : Mendel considered the following characters of pea in his experiments :
| Character | Dominant | Recessive | |
| \(1\) | Seed shape | Round \((R)\) | Wrinkled \((r)\) |
| \(2\) | Seed cotyledon colour | Yellow \((Y)\) | Green \((y)\) |
| \(3\) | Flower colour | Violet \((V)\) | White \((v)\) |
| \(4\) | Pod shape | Inflated \((I)\) | Constricted \((i)\) |
| \(5\) | Pod colour | Green \((G)\) | Yellow \((g)\) |
| \(6\) | Flower position | Axial \((A)\) | Terminal \((a)\) |
| \(7\) | Stem height | Tall \((T)\) | Dwarf \((t)\) |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયા પ્રકારના રંજકકણ (પ્લાસ્ટિડ)માં સંગ્રહિત ખાદ્ય પદાર્થ હોતો નથી?NEET 2013 Medium
- મુક્ત-કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ ______ માં જોવા મળે છે.NEET 2016 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - I યાદી - II (a) આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ (i) સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા (b) યુક્રોમેટિન (ii) ગાઢ રીતે ગોઠવાયેલ અને ઘેરા રંગે અભિરંજિત (c) ફ્રેડરિક ગ્રિફિથ (iii) શિથિલ રીતે ગોઠવાયેલ અને આછા રંગે અભિરંજિત (d) હેટરોક્રોમેટિન (iv) DNA જનીન દ્રવ્ય છે તેની પુષ્ટિ NEET 2025 Medium - નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
- નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium
- ........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.NEET 2016 Medium
More PYQs from NEET
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) તંતુમય સાંધો \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન \(B.\) કાસ્થિમય સાંધો \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન \(C.\) મિજાગર સાંધો \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી \(D.\) કંદુક ઉલૂખલ સાંધો \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. NEET 2024 Medium - નીચે આપેલા ક્યા કેસ (ઉદાહરણ) માં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ છે ?NEET 2015 Hard
- એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- તિતિઘોડા ની જાતિની વસ્તીમાં, કેટલાક સભ્યોનો રંગસૂત્ર નંબર 23 છે અને કેટલાક અન્ય સભ્યો 24 રંગસૂત્રો ધરાવે છે. આ જાતિમાં 23 અને 24 રંગસૂત્ર ધરાવતા સભ્યો છે:NEET 2026 Easy
- એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- DNA ફિંગરપ્રિન્ટીંગ ના નીચે આપેલા પગલાંઓનો સાચો ક્રમ પસંદ કરો.
A. DNA નું અલગીકરણ અને રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તેનું પાચન.
B. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ.
C. અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલો પર સ્થળાંતરણ.
D. સંકિત DNA ખંડોની ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખ.
E. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA ખંડોનું અલગીકરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium