enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?
- A વિષમચક્રીય નાઈટ્રોજીનસ બેઇઝ
- B ચારગ્રાફનો નિયમ
- C કૉમ્પ્લિમેન્ટરી બેઈઝ જોડીઓ
- D \(5'\) ફોસ્ફોરાઇલ અને \(3'\) હાઇડ્રોક્સિલ છેડાઓ
Answer & Solution
Correct Answer
(B) ચારગ્રાફનો નિયમ
Step-by-step Solution
Detailed explanation
(b) : Chargaff’s rules are applicable only for double stranded \(DNA\) molecule. These are not applicable for single stranded \(DNA\) or \(RNA\) molecules. Chargaff’s rules state that \(DNA\) helices contain equal molar ratios of \(A\) and \(T, G \) and \(C\). This is because in a ds \(DNA\) molecule, complementary base pairing occurs between \(A\) and \(T\), and \(C\) and \(G\) base pairs. This complementary base pairing is not possible in case of single stranded \(RNA\) molecule. Thus, Chargaff’s rules are not applicable to \(RNA\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અંડાશય અર્ધ-અધ:સ્થ હોય છે.NEET 2020 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (વૃધ્ધિ નિયામક) સૂચિ II (કાર્ય/અસર) A. 2,4-D I.આસવ ઉદ્યોગ B. \(GA _3\) II. વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે C. કાઈનેટીન III. તૃણનાશક (હર્બીસાઈડ) D. ABA IV. પોષક દ્રવ્યો નું વિતરણ NEET 2026 Medium - એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- એડ્રીનલ મેડ્યુલરી અંતઃસ્ત્રાવોના કાર્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
(A) તે કીકીનું સંકોચન પ્રેરે છે.
(B) તે એક હાઈપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે.
(C) તે રોમોર્ધ્વ પ્રેરે છે.
(D) તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચે બ વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : કણાભસૂત્ર અને હરિતકણ બન્ને બે આવરણોથી આવરિત અંગીકાઓ છે. વિધાન \(II\) : હરિતકણની સરખામણીમાં કણાભસૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશ્યશીલ હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસુંધાને નીચે આપેલા વિક્લ્ધોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
More PYQs from NEET
- નીલ-હરિત, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયાના સમાવિષ્ટ રચનાઓ ______ છે.NEET 2020 Easy
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
- વાતછિદ્રો શાની સાથે સંકળાયેલા છે?NEET 2013 Medium
- હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું શ્વસનતંત્રના સંવહનભાગનું કાર્ય નથી?NEET 2022 Medium
- વાયુકોષ્ઠોમાં ઓક્સીહિમોગ્લોબીનના બનવા માટે નીચેનામાંથી ક્યા પરિબળો અનુકૂલતા પ્રેરે છે?NEET 2024 Medium