enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.
- A બાહ્ય આંતર પાંસળી સ્નાયુને કારણે ઉચ્છવાસ થાય છે.
- B શ્વાસ દરમિયાન આંતર ફુપ્ફુસીય દબાણ એ વાતાવરણ દબાણ કરતાં ઓછું હોય છે.
- C આંતર ફુપ્ફુસીય દબાણ કરતાં વાતાવરણ દબાણ ઓછું હોય ત્યારે શ્વાસની ક્રિયા થાય છે.
- D ઉરોદરપટલના સંકોચનને કારણે ઉચ્છવાસની ક્રિયા શરૂ છે.
Answer & Solution
Correct Answer
(B) શ્વાસ દરમિયાન આંતર ફુપ્ફુસીય દબાણ એ વાતાવરણ દબાણ કરતાં ઓછું હોય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વનસ્પતિને તેના જીવનચક્રના પ્રકાર સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ - II \((a)\) સ્પાયરોગાયરા \((i)\) પ્રભાવી દ્વિગુણિત બીજાણુજનક વાહક વનસ્પતિ, જેમાં નર અથવા માદા જન્યુજનક અત્યંત ક્ષીણ થયેલા હોય છે. \((b)\) હંસરાજ \((ii)\) પ્રભાવી એકગુણિત મુક્તજીવી જન્યુજનક \((c)\) ફ્યુનારિયા \((iii)\) પ્રભાવી દ્વિગુણિત બીજાણુજનક, જે ક્ષીણ થયેલા જન્યુજનક (પ્રોથેલસ) સાથે એકાંતરે જોવા મળે છે. \((d)\) સાયકસ \((iv)\) પ્રભાવી એકગુણિત પર્ણમય જન્યુજનક, જેના પર બીજાણુજનક આંશિક રીતે આધારિત હોય છે. NEET 2022 Medium - રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium
- આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -NEET 2023 Medium
- જમીન પર કીટકોના વૈવિધ્યકરણ માટે નીચેનામાંથી કયું લક્ષણ મુખ્યત્વે જવાબદાર છે?NEET 2015 Medium
- કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ \(IUD\) માં કાર્ય શું છે?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
More PYQs from NEET
- \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium
- દરેકની સમાન કેન્દ્રલંબાઇ \(f\) વાળા કાચ \(\left( {{\mu _g} = \frac{3}{2}} \right)\) ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (\({\mu _w} = \frac{4}{3}\)) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?NEET 2016 Hard
- એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને \(A\) થી \(B\) જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો \(W _1, W _2\) અને \(W _3\) માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
NEET 2022 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ \(I\) પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર \(B\) પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
NEET 2017 Medium - એક પરમાણુની કોઈ એક કક્ષામાં ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા \(-3.4\;eV\) છે. તેની ગતિ અને સ્થિતિઊર્જાઓ અનુક્રમે શું થાય?NEET 2019 Medium