NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
નીચેનામાંથી કયું વંદામાં લૈંગિક દ્વિરૂપતાને લગતું લાક્ષણિક લક્ષણ છે?
- A પુચ્છશૂળ ની હાજરી
- B ઘેરો બદામી રંગ અને પુચ્છશૂળ
- C પુચ્છકંટિકા ની હાજરી
- D સ્કલેરાઇટ્સની હાજરી
Answer & Solution
Correct Answer
(C) પુચ્છકંટિકા ની હાજરી
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (3) સાચો જવાબ છે કારણ કે પુચ્છકંટિકા નર વંદામાં હાજર હોય છે અને માદા વંદામાં ગેરહાજર હોય છે.
વિકલ્પ (1), (2) અને (4) સાચા જવાબો નથી કારણ કે કવચકો, પુચ્છશૂળ અને ઘેરો કથ્થઈ દેહનો રંગ નર અને માદા વંદા બંનેના સામાન્ય લક્ષણો છે.
વિકલ્પ (1), (2) અને (4) સાચા જવાબો નથી કારણ કે કવચકો, પુચ્છશૂળ અને ઘેરો કથ્થઈ દેહનો રંગ નર અને માદા વંદા બંનેના સામાન્ય લક્ષણો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આ પુષ્પીય આકૃતિ નીચેનામાંથી કયા કુટુંબનું પ્રતિનિધિત્વ કરે છે?
NEET 2022 Medium - સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? (\(\%\) માં)NEET 2021 Medium
- જુવારમાં \(\mathrm{CO}_{2}\) ના સ્થાપનમાં સૌ પ્રથમ સ્થાયી નિપજ-NEET 2021 Medium
- બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છેNEET 2019 Easy
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium - ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)NEET 2023 Medium
More PYQs from NEET
- એક હાઈડ્રોકાર્બન \(85.7\,\%\) \(C\) ઘરાવે છે. જો \(42\, mg\) સંયોજન \(3.01 \times 10^{20}\) અણુઓ ઘરાવે તો સંયોજનનું અણુસૂત્ર શું હશે ?NEET 2017 Medium
- એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી \(5\;m\) અંતરે આ લોલકનો પ્રવેગ \(20\; m/s^2 \) છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?NEET 2018 Medium
- કોલમ-\(I \) ની સાથે સંગત વિગતને કોલમ -\( II\) ની વિગત સાથે યોગ્ય રીતે જોડો [જયાં \(m \) અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે.]
કોલમ \(-I\) કોલમ \( - II\) \(1.\) \(m=-2\) \(a.\) બહિર્ગોળ અરીસો \(2.\) \(m= \frac {-1}{2}\) \(b.\) અંતર્ગોળ અરીસો \(3.\) \(m=+2\) \(c.\) સાચું પ્રતિબિંબ \(4.\) \(m= \frac {+1}{2}\) \(d.\) આભાસી પ્રતિબિંબ NEET 2016 Medium - પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?NEET 2016 Medium
- \(100\,^oC\) તાપમાને પાણીનો \(K_w\) એ \(25\,^oC\) તાપમાને \(55\) ગણો છે, તટસ્થ દ્રાવણની \(pH\) શું હશે?NEET 2013 Hard
- \(4d, 5 \mathrm{p}, 5 \mathrm{f}\) અને \(6 \mathrm{p}\) કક્ષકોને ઊર્જાના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. સાચો વિકલ્પ શોધો.NEET 2019 Easy