NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે \(50\%\) પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?
- A જનીનો જુદા જુદા રંગસૂત્રો ઉપર આવેલા હશે.
- B જનીન એકબીજાની ખૂબ જ નજદીક ગોઠવાયેલા હશે.
- C જનીનો મુક્ત વહેંચણી દર્શાવે છે.
- D જો જનીનો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો તે પ્રત્યેક અર્ધીકરણમાં એક કરતાં વધારે વ્યતિકરણ દર્શાવે છે.
Answer & Solution
Correct Answer
(B) જનીન એકબીજાની ખૂબ જ નજદીક ગોઠવાયેલા હશે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું મોટાભાગના પ્રોટીનની ત્રિ-પરિમાણીય સંરચનાના સ્થિરીકરણમાં સૌથી ઓછું સંકળાયેલું હોવાની શક્યતા છે?NEET 2016 Medium
- જો એડેનાઈન \(30\,\%\) \(DNA\) નો અણુ બનાવતો હોય તો તેમાં થાયમીન, ગ્વાનીન અને સાયટોસીનની ટકાવારી કેટલી હશે ?NEET 2021 Hard
- પિટ્યુટરીમાંથી મુક્ત થતા નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો ખરેખર હાયપોથેલેમસમાં સંશ્લેષિત થાય છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાય નથી?NEET 2015 Medium
- પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?NEET 2016 Medium
- નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy
More PYQs from NEET
- ફળ અને પર્ણનું પતન, અપરિપક્વ તબક્કામાં \( .......\) નાં ઉમેરવાથી રોકી શકાય છે.NEET 2017 Medium
- એસીટોએસીટોન \((acac)\) નો એનાયન \(Co\, (acac)_3 \) ની સાથે \(Co^{3+}\) ચિલેટ બનાવે છે ચિલેટના રિંગ્સ શું છે?NEET 2013 Medium
- ધારો કે તત્વ \(X\) અને \(Y\) એકબીજા સાથે સંયોજાઈને \(XY_2\) અને \(X_3Y_2.\) બનાવે છે.જ્યારે \(0.1\) મોલ \(XY_2\)નું વજન \(10\ g\) અને \(X_3Y_2\)ના \(0.05\) મોલનું વજન \(9\ g,\) હોય તો \(X\) અને \(Y\)નો અણૂભાર જણાવો.NEET 2016 Medium
- આપેલ લોજિક અમલીકરણનું આઉટપુટ \(( Y )\) એ _____________ ગેટના આઉટપુટ જેવું છે.
NEET 2025 Hard - \(4\,V\;emf \) અને \(0.5\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા કોષને \(7.5\,\Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. કોષના ટર્મિનલનો સ્થિતિમાનનો તફાવત \(.....\,V\) હશે?NEET 2022 Easy
- \(RNA\) માં જો \(999\) બેઈઝ હોય તે \(333\) એમિનો ઍસિડના \(RNA\) પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને \(901\) નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ \(998\) બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?NEET 2017 Medium