enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
- A કીટકો જે પરાગનયન કર્યા વગર પરાગરજ અથવા મધુરસ ખાય છે તેમને પરાગ-મધુરસ લૂંટારું કહે છે.
- B પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન પરાગરજના રાસાયણિક ઘટક જે સ્ત્રીકેસર સાથે આંતરપ્રક્રિયા કરે છે.
- C ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.
- D કેટલીક વનસ્પતિની જાતિઓમાં કેટલાક સરિસૃપ પણ પરાગનયન કરતા હોવાનું નોંધાયું છે.
Answer & Solution
Correct Answer
(C) ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર અંકુરણ પામી શકે છે, પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ જ પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.
Step-by-step Solution
Detailed explanation
(c) : Pollenpistil interaction is the group of events that occur from the time of pollen deposition over the stigma to the time of pollen tube entry into ovule. It is a safety measure to ensure that illegitimate crossing does not occur. Pollen grains of number of plants may settle over a stigma. The pollens belonging to same species would germinate while other fail to do so but the pollen tube of the compatible pollen will grow through the style to reach the ovule whereas growth of incompatible pollens will be arrested at stigmatic disc or sometimes in the beginning part of style.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) ટાઈફોઈડ \(I\) ફૂગ \(B\) લીશ્માનીએસીસ \(II\)સૂત્રકૃમિ \(C\) દાદર \(III\) પ્રજીવી \(D\) હાથીપગો \(IV\) બેક્ટેરિયા \(II\) NEET 2024 Medium - નીચે પૈકી કયું કોષના સમવિભાજન દરમ્યાન ક્યારેય બનતું નથી?NEET 2022 Medium
- નીચેનામાંથી શેની પરખ વિકાસ પામતા ભ્રૂણમાં એમ્નિઓસેન્ટસીસ (ગર્ભની કસોટી દ્વારા) પરખ થઈ શકે નહીં?NEET 2013 Medium
- વનસ્પતિઓમાં વાયુમય વનસ્પતિ વૃદ્ધિ નિયંત્રક આના માટે વપરાય છે:NEET 2022 Medium
- \(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?NEET 2014 Medium
- જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન અગારોઝ જેલ ઉપર \(DNA\) ના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે ?NEET 2017 Medium
More PYQs from NEET
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- દળ \(m\) ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે \(m\) દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે \(3\) સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ \(m\) માં \(1\; kg\) નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ \(5\; s\) થાય છે. \(m\) નું મૂલ્ય \(kg\) માં કેટલું હશે?NEET 2016 Medium
- આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.
NEET 2013 Easy - રિબોઝોમલ \(RNA\) સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.NEET 2013 Medium
- જનીનો \(R\) અને \(Y\) સ્વતંત્ર વિશ્લેષણના નિયમનું પાલન કરે છે. જો RRYY ગોળ પીળા બીજ ઉત્પન્ન કરે છે અને rryy ખરબચડા લીલા બીજ ઉત્પન્ન કરે છે, તો F2 પેઢીનો દ્રશ્યરૂપ ગુણોત્તર (ફિનોટાઇપિક રેશિયો) શું હશે?NEET 2025 Medium
- નીચેની પ્રકિયા માં મુખ્ય નીપજ \(\mathrm{C}\) અને \(\mathrm{D}\) અનુક્રમે શું હશે ? \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{O}-\mathrm{C}\left(\mathrm{CH}_{3}\right)_{3} \xrightarrow[\Delta]{{\mathrm{excess} \mathrm{HI}}} \mathrm{C}+\mathrm{D}\)NEET 2019 Hard