ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  1. A પરાગરજનું બાહ્યસ્તર સ્પોરોપોલેઇનનું બનેલું છે.
  2. B ઘણી જાતોની પરાગરજ તીવ્ર એલર્જી કરે છે.
  3. C પરાગાશયના સ્ફોટનમાં પોષકસ્તર મદદ કરે છે.
  4. D પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહેલી પરાગરજ પાક સંવર્ધન પ્રોગ્રામમાં ઉપયોગમાં લઈ શકાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પરાગાશયના સ્ફોટનમાં પોષકસ્તર મદદ કરે છે.

Step-by-step Solution

Detailed explanation

(c) : Tapetum is the innermost wall layer of microsporangium that nourishes developing pollen grains.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app