enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A એનોથેસીયમ (તંતુમયસ્તર) લઘુબીજાણુઓ ઉત્પન્ન કરે છે.
- B પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.
- C પરાગરજના બહારના સખત આવરણને અંત આવરણ કહે છે.
- D બીજાણુજનક પેશી એ એકકીય હોય છે.
Answer & Solution
Correct Answer
(B) પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : A microsporangium is generally surrounded by four wall layers -the epidermis, endothecium, middle layers and the tapetum. The outer three wall layers perfom the function of protection and help in dehiscence of anther to release the pollen. The innermost wall layer is the tapetum. It nourishes the developing pollen grains. Cells of the tapetum are food rich and possess dense cytoplasm and generally have more than one nucleus. They disintegrate to liberate the contents which is absorbed by the developing spores.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- IVF પદ્ધતિ અપનાવવામાં સંભવિત ગેરફાયદા કયા છે?
A. માતાને ઉચ્ચ મૃત્યુદરનું જોખમ
B. મોંઘા સાધનો અને પ્રક્રિયકો
C. દાતા બનવા માટે પતિ/પત્ની અનિવાર્ય છે.
D. અનાથ બાળકોને દત્તક લેવાનું ઓછું પ્રમાણ
E. ભારતમાં ઉપલબ્ધ નથી
F. પ્રારંભિક ભ્રૂણ ટકી ન શકે તેવી શક્યતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
- એક રમતવીર (એથલેટ) નું ટાઈડલ વોલ્યુમ અને એકસપાઈરેટરી વોલ્યુમ અનુક્રમે \(500\, mL\) અને \(1000\, mL\) છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ \(1200\, mL\) હોય તો, તેની એક્સપાઈરેટરી કેપેસીટી કેટલી હશે ?NEET 2019 Hard
- કુદરતમાં આંતરાજાતિય સ્પર્ધા હોવા છતાં, સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવીતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે ?NEET 2021 Medium
- સાયનોબેક્ટેરિયા વિશે નીચેનામાંથી કયું ખોટું છે?NEET 2020 Easy
- એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
More PYQs from NEET
- એરાઈલએમાઈનની બેઝીકતા વિશે યોગ્ય વિધાન કયું છે ?NEET 2016 Hard
- અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર\(.......\) હશે.NEET 2022 Easy
- આયનિય હાઈડ્રોજન પરમાણુઓ અને \(\alpha -\)કણો સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર \(B\) માં લંબ રીતે પ્રવેશે છે. તેમના પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર \({r_H}:{r_\alpha }\) કેટલો હશે?NEET 2019 Medium
- આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?NEET 2016 Medium