NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A ઘાસમાં બીજ ભ્રૂણપોષી નથી.
- B કેરી અસંયોગીજનન ફળ છે.
- C મકાઈના દાણામાં પ્રોટીનયુક્ત સમિતાયા સ્તર જોવા મળે છે.
- D વંધ્ય સ્ત્રીકેસરને સ્ટેમીનોડ કહે છે.
Answer & Solution
Correct Answer
(C) મકાઈના દાણામાં પ્રોટીનયુક્ત સમિતાયા સ્તર જોવા મળે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બૃહદ અણુ કાઈટિન છેNEET 2013 Medium
- મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -NEET 2023 Medium
- ઈન્સ્યુલીનના પરીપ્રેક્ષમાં સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\) પરીપક્વ ઈન્સ્યુલીનમાં \(C-\)પેપ્ટાઈડ હાજર નથી. \((b)\) \(rDNA\) પધ્ધતિ દ્વારા બનાવાયેલ ઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((c)\) પ્રોઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((d)\) ઈન્સ્યુલીનના \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઇડ એકબીજા સાથે ડાયસલ્ફાઈડ બંધ દ્વારા પરસ્પર જોડાયેલ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- વ્યતિકરણ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રના કયા તબક્કે થાય છે?NEET 2019 Hard
- જો જનીન \(a\) અને \(c\) વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ \(5 \%\) છે, \(b\) અને \(c\) વચ્ચે \(15\%\), \(b\) અને \(d\) વચ્ચે \(9\%\), \(a\) અને \(b\) વચ્ચે \(20\%\), \(c\) અને \(d\) વચ્ચે \(24 \%\) અને \(a\) અને \(d\) વચ્ચે \(29 \%\) છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .NEET 2022 Medium
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
More PYQs from NEET
- જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?NEET 2019 Medium
- કોષોની નિયોપ્લાસ્ટિક લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરે છે :
A. પ્રસારિત કોષોનો જથ્થો
B. કોષોનો ઝડપી વિકાસ
C. આસપાસના પેશીઓમાં આક્રમણ અને નુકસાન
D. તેમના મૂળ સ્થાન સુધી મર્યાદિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- \([CrF_2(en)_2] \,Cl\) નું સાચું \(IUPAC\) નામ આપોNEET 2013 Medium
- જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો \(A, a\) ધરાવે છે. જે પ્રભાવી અલીલ \(A\) ની આવૃત્તિ \(0.4\) હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુમી તેમજ સમયુગ્મી પ્રચ્છન્ન વાળી વ્યકતીની વસતીમાં આવૃત્તિ કેટલી હશે ?NEET 2019 Hard
- નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?NEET 2024 Medium