NEET · Biology · STD 11 - 3. Plant kingdom
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A સાયકસ અને સેડ્રસ બંનેમાં પ્રકાંડ સામાન્ય રીતે અશાખિત હોય છે.
- B સેલાજીનેલા વિષમબીજાણુક છે, જ્યારે સાલ્વીનિયા સમબીજાણુક છે.
- C અશ્વપૂંછડીઓ અનાવૃતબીજધારી છે.
- D અનાવૃતબીજધારીમાં બીજાંડ બીજાશયની દીવાલ વડે ઘેરાયેલા હોતા નથી.
Answer & Solution
Correct Answer
(D) અનાવૃતબીજધારીમાં બીજાંડ બીજાશયની દીવાલ વડે ઘેરાયેલા હોતા નથી.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? \(A\). એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. \(B\). એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને \(F2\) પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. \(C\). સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. \(D\). લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. \(E\). એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે? \(A\). આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી \((1866)\). \(B\). આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે. \(C\). અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે. \(D\). શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. \(E\). આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- આંબાની ડાળી પર ઉગતી ઉપવનસ્પતિઓ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- જે વિધાન સાચું નથી તે ઓળખો.NEET 2025 Easy
- ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.NEET 2019 Medium
- મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?NEET 2017 Medium
- કાર્બોક્સીલિક ઍસિડ ની પ્રબળતા નો સાચો ક્રમ કયો છે ?
NEET 2016 Easy - નીચેનામાંથી કઈ દોલિત ગતિ છે?NEET 2020 Medium
- વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?NEET 2022 Medium
- આ પુષ્પીય આકૃતિ નીચેનામાંથી કયા કુટુંબનું પ્રતિનિધિત્વ કરે છે?
NEET 2022 Medium