NEET · Biology · STD 11 - 2. Biology classification
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A બેક્ટેરિયા ફક્ત વિષમપોષી સજીવો છે.
- B સ્લાઇમ મોલ્ડ એ સૃષ્ટિ મોનેરા હેઠળ વર્ગીકૃત મૃતપોષી સજીવો છે.
- C માયકોપ્લાઝ્મા DNA, રીબોઝોમ અને કોષદીવાલ ધરાવે છે.
- D સાયનોબેક્ટેરિયા એ સૃષ્ટિ મોનેરા હેઠળ વર્ગીકૃત સ્વયંપોષી સજીવોનો એક સમુહ છે.
Answer & Solution
Correct Answer
(D) સાયનોબેક્ટેરિયા એ સૃષ્ટિ મોનેરા હેઠળ વર્ગીકૃત સ્વયંપોષી સજીવોનો એક સમુહ છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઈન્સ્યુલીનના પરીપ્રેક્ષમાં સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\) પરીપક્વ ઈન્સ્યુલીનમાં \(C-\)પેપ્ટાઈડ હાજર નથી. \((b)\) \(rDNA\) પધ્ધતિ દ્વારા બનાવાયેલ ઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((c)\) પ્રોઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((d)\) ઈન્સ્યુલીનના \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઇડ એકબીજા સાથે ડાયસલ્ફાઈડ બંધ દ્વારા પરસ્પર જોડાયેલ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
- નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?NEET 2014 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. મૃદુકાયો I. માત્ર ફુપ્ફુસીય શ્વાસોચ્છવાસ B. સરીસૃપો II. ઝાલર શ્વાસોચ્છવાસ C. પુખ્ત ઉભયજીવીઓ III. કોષીય શ્વાસોચ્છવાસ D. અમીબા IV. ફુપ્ફુસીય અને ત્વચીય શ્વાસોચ્છવાસ NEET 2026 Easy - મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium
- તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઇડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.NEET 2020 Easy
More PYQs from NEET
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- બે શહેરો \(X\) અને \(Y\) નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે, જેમાં દર \(T\) મિનિટે બંને દિશામાં એક બસ ઉપડે છે. એક છોકરી \(X\) થી \(Y\) દિશામાં \(60 km / h\) ની ઝડપે સ્કૂટી ચલાવી રહી છે. તે નોંધે છે કે તેની ગતિની દિશામાં દર 30 મિનિટે એક બસ તેને પસાર કરે છે, અને વિરુદ્ધ દિશામાં દર 10 મિનિટે એક બસ તેને પસાર કરે છે. બસ સેવાના સમયગાળા \(T\) અને બસોની ઝડપ (અચળ ધારેલી) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.NEET 2025 Easy
- સ્નાયુ સંકોચન દરમ્યાન નીચેનામાંથી કઈ ઘટના થાય છે ? \((a)\) \('H'\) ઝોન અદશ્ય થાય છે \((b)\) \('A'\) બેન્ડ પહોળો થાય છે \((c)\) \('I'\) બેન્ડની પહોળાઈ ઘટે છે \((d)\) માયોસીન \(ATP\) નું જળવિભાજન કરી \(ADP\) અને \(Pi\) મુક્ત કરે છે \((e)\) એક્ટીન સાથે જોડાયેલ \(Z-\)લાઈન અંદર તરફ ખેંચાય છે ? નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- \(h\) ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય \(t\) સાદા લોલકનાં આવર્તકાળ \(T\) ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર \(t =2 T\) મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ \(t'\) અને \(T'\) હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?NEET 2019 Medium
- \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium