NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?
- A જનીન ઈજનેરી વિદ્યા વાળુ ઈસ્યુલીન \((E-Coli)\) ઈ-કોલાઈમાં પેદા થાય છે.
- B મનુષ્યમાં ઈસ્યુલીનનું સંશ્લેષણપ્રોઈમ્યુલીન સ્વરૂપે થાય છે
- C પ્રોઇન્સ્યુલીનમાં એક વધારાનો પેપ્ટાઈડ હોય છે જેને \(C\)-પેપ્ટાઈડ કહે છે.
- D સક્રિય ઈસ્યુલીન માં \(A\) અને \(B\) બે શૃંખલાઓ હોય છે જે હાઈડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલ હોય છે.
Answer & Solution
Correct Answer
(D) સક્રિય ઈસ્યુલીન માં \(A\) અને \(B\) બે શૃંખલાઓ હોય છે જે હાઈડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલ હોય છે.
Step-by-step Solution
Detailed explanation
The functional insulin has \(A\) and \(B\) chains linked together by hydrogen bonds.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેની જોડીઓમાંથી સાચી જોડી પસંદ કરો.NEET 2015 Medium
- એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલેNEET 2023 Hard
- કેટલીક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધ _____ છે.NEET 2013 Medium
- એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
- નીચેની પ્રતિક્રિયા ઉત્સેચકોના એક વિશિષ્ટ વર્ગની પ્રવૃત્તિ દર્શાવે છે :

નીચેના વિકલ્પોમાંથી ઉત્સેચક વર્ગ 'E' ને ઓળખો :NEET 2026 Easy - રાસાયણિક આસૃતિ (કેમીઓસ્મોસીસ) દરમ્યાન \(ATP\) સંશ્લેષણ વખતે મુક્ત થતી ઊર્જા સંબંધી નીચે પૈકી ક્યું સાચું નથી ? જે આ સમાવે છે :NEET 2022 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કઈ જોડી દ્રાવણની એસિડિક બફર નથી?NEET 2015 Medium
- હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ 1.73 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના કોણે આપાત થાય છે. તો -NEET 2025 Medium
- નીચેના વિધાનો વાંચો અને સાચાં વિધાનોનો સેટ પસંદ કરો. \((a)\) યુક્રોમેટીન શિથિલ રીતે ગોઠવાયેલ ક્રોમેટીન છે. \((b)\) હેટ્રોક્રોમેટીન એ પ્રત્યાક્ન પ્રત્યે સક્રિય હોય છે. \((c)\) હિસ્ટોન અષ્ટક એ ન્યુક્લિઓસોમમાં નેગેટીવ ચાર્જ \(DNA\) દ્વારા આવરિત હોય છે. \((d)\) હિસ્ટોન એ લાયસીન અને આર્જીનીન થી સમૃદ્ધ હોય છે \((e)\) લાક્ષણિાક ન્યુક્લિઓઝોમ માં \(400\,bp\) ધરાવતા \(DNA\) કુંતલ આવેલા છે. નીચેના વિકલ્પોમાંથી સાંચો જવાબ પસંદ કરો :NEET 2022 Medium
- કુદરતમાં આંતરાજાતિય સ્પર્ધા હોવા છતાં, સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવીતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે ?NEET 2021 Medium
- સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની કાર્બોહાઇડ્રેટ \(\left( C _{12} H _{22} O _{22}\right)\) સાથેની પ્રક્રિયા ......... ઉદાહરણ છે.NEET 2020 Medium
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium