NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
- A વંદામાં ઓછી સંવેદનશીલતા અને વધુ વિભેદન સાથે મોઝેઇક દ્રષ્ટિ જોવા મળે છે.
- B નર વંદામાં \(6^{th}\)-\(7^{th}\) ઉદરખંડોમાં બિલાડીના ટોપ આકારની ગ્રંથિ હાજર હોય છે.
- C માદા વંદાના \(6^{th}\) ખંડમાં એક જોડ શુક્રસંગ્રહાશય હાજર હોય છે.
- D માદા વંદાના અંડપિંડમાં સોળ અંડપિંડિકાઓ હોય છે.
Answer & Solution
Correct Answer
(A) વંદામાં ઓછી સંવેદનશીલતા અને વધુ વિભેદન સાથે મોઝેઇક દ્રષ્ટિ જોવા મળે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે?NEET 2016 Medium
- વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- ઉત્સેચકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I : RNA વિશ્વમાં, RNA ને આવશ્યક જીવન પ્રક્રિયાઓ પાર પાડવા માટે ઉત્ક્રાંત થયેલું પ્રથમ જનીનિક દ્રવ્ય માનવામાં આવે છે. RNA જનીનિક દ્રવ્ય તરીકે અને સજીવ તંત્રોમાં કેટલીક અગત્યની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરે છે. પ્રતિક્રિયાશીલ હોવાને કારણે, RNA અસ્થાયી છે.
વિધાન II: DNA એ RNA માંથી ઉત્ક્રાંત થયું છે અને તે વધુ સ્થાયી જનીનિક દ્રવ્ય છે. તેના પૂરક દ્વિ-કુંતલમય શૃંખલાઓ સમારકામ પદ્ધતિ વિકસાવીને ફેરફારોનો પ્રતિકાર કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
- ઉંમર સાથે સંકળાયેલ કંકાલતંત્રનો ઓસ્ટીયોપોરોસીસ નામનો રોગ, નીચેના કારણે જોવા મળે છે.NEET 2016 Medium
More PYQs from NEET
- \(2\,A\) પ્રવાહનું વહન કરતા \(4 \mu H\) ઈન્ડકટન્સના ઈન્ડકટરમાં \(.........\) ચુંબકીય ઊર્જાનો સંગ્રહ થાય.NEET 2023 Easy
- \(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
NEET 2016 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(I:\)રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) ની ચોક્કસ હરોળ કે જેને પેલિન્ડ્રોમિક ન્યુક્લીઓટાઈડ હરોળ કહે છે તે કાપવા માટે ઓળખે છે. વિધાન \(II :\)રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) શ્રૃંખલાની પેલીન્ડ્રોમીક જગ્યાના મધ્યથી થોંડેક દૂર થી કાપે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચેના વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- \(F_1\) સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?NEET 2016 Medium
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
- આપેલ સંયોજન \(..........\)નું એક ઉદાહરણ છે.
NEET 2023 Medium