ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 3. Plant kingdom

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  1. A લીલ આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ વધારે છે.
  2. B આલ્જિન રાતી લીલમાંથી અને કેરાજીન બદામી લીલમાંથી મેળવાય છે.
  3. C અગર-અગર જેલીડિયમ અને ગ્રેસિલેરિયામાંથી મેળવાય છે.
  4. D લેમિનારિયા અને સરગાસમ ખોરાક તરીકે ઉપયોગી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) આલ્જિન રાતી લીલમાંથી અને કેરાજીન બદામી લીલમાંથી મેળવાય છે.

Step-by-step Solution

Detailed explanation

(b) : આલ્જિનિક ઍસિડ બદામી લીલમાંથી મેળવાય છે, જ્યારે કેરાજીન રાતી લીલમાંથી મેળવાય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app