NEET · Biology · STD 11 - 2. Biology classification
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
- A યુબેક્ટેરિયાને અસત્ય બેક્ટેરિયા પણ કહેવાય છે.
- B ફાયકોમાયસેટ્સને લીલ જેવી ફુગ પણ કહેવાય છે.
- C સાયનોબેક્ટેરિયાને નીલ-હરિત લીલ પણ કહેવાય છે.
- D સુવર્ણ લીલને ડેસ્મિડ્સ પણ કહેવાય છે.
Answer & Solution
Correct Answer
(A) યુબેક્ટેરિયાને અસત્ય બેક્ટેરિયા પણ કહેવાય છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : યુબેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા પણ કહેવાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy
- જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?NEET 2019 Medium
- માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોયNEET 2016 Easy
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- સાચું વિધાન શોધો :
(A) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 12 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(B) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 8 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(C) માનવ ગર્ભાવસ્થામાં, ગર્ભધારણના એક મહિના પછી હૃદય બને છે.
(D) માનવ ગર્ભાવસ્થામાં, બીજા મહિનાના અંત સુધીમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે.
(E) માનવ ગર્ભાવસ્થામાં, વાળનો દેખાવ સામાન્ય રીતે પાંચમા મહિનામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?NEET 2015 Medium
More PYQs from NEET
- નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - જનીન સંકેતનું નીચે પૈકીનું ક્યું લક્ષણ બેકટેરીયાને પુન:સંયોજીત \(DNA\) ટેક્નોલોજી દ્વારા માનવ ઇન્સ્યુલીન નું નિર્માણ કરવા દે છે ?NEET 2019 Easy
- સમાન કેન્દ્રલંબાઈ \((f)\)ના પાતળા લેન્સ,પણ એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ એક્બીજાના સંપર્કમાં રાખેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ \(.......\) થાય.NEET 2023 Easy
- બીજાંકુરણ દરમિયાન સંગ્રહિત ખોરાકનું સ્થાનાંતરણ જેના દ્વારા થાય છે તે -NEET 2013 Medium
- સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે -.NEET 2013 Medium
- જલીય દ્રાવણમાં ડાયપ્રોટીક એસિડની એસિડિકતા ......... ક્રમમાં વધે છેNEET 2014 Hard