ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટુ છે ?

  1. A હિસ્ટોન્સ આયોજીત થઈ \(8\) અણુઓનું એકમ બનાવે છે.
  2. B હિસ્ટોનનો \(pH\) થોડો એસિડીક હોય છે?
  3. C હિસ્ટોન એમીનો એસિડ \(-\) લાયસીન અને આર્જીનીન સમૃધ્ધ હોય છે.
  4. D હિસ્ટોન સાઈડ ચેઈનમાં ધન વિજભાર ધરાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) હિસ્ટોનનો \(pH\) થોડો એસિડીક હોય છે?

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app