NEET · Biology · STD 11 - 3. Plant kingdom
નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .
- A સ્ત્રીજન્યુધાની દ્ધિઅંગી, ત્રિભંગી અને અનાવૃત બીજધારીમાં જોવા મળે છે.
- B મ્યુકરમાં બે કશાયુક્ત પ્રાણી બીજાણું (ઝુસ્પોર) હોય છે.
- C અનાવૃત બીજધારીમાં એકકીય ભ્રૂણપોષ લાક્ષણિક ગુણ છે.
- D બદામી લીલમાં ક્લોરોફીલ \(a\) અને \(c\) તેમજ ફ્યુકોઝેન્થિન જોવા મળે છે.
Answer & Solution
Correct Answer
(B) મ્યુકરમાં બે કશાયુક્ત પ્રાણી બીજાણું (ઝુસ્પોર) હોય છે.
Step-by-step Solution
Detailed explanation
મ્યુકરમાં બે કશાયુક્ત પ્રાણી બીજાણું (ઝુસ્પોર) હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન ત્રાંસા સેતુ નિર્માણની પ્રક્રિયા માટે માયોસીનના ક્રિયાશીલ સ્થાનોને અનઆવરિત કરવા માટે જવાબદાર આયનોના નામ આપો.NEET 2016 Medium
- ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.NEET 2016 Medium
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(-I\) યાદી \(-II\) \(A\). રિંગવોર્મ \(I\). હિમોફિલીસ ઈન્ફ્યુએન્જાઈ \(B\). હાથીપગો \(II\). ટ્રાઈકોફાયટોન \(C\). મેલેરિયા \(III\). વુચેરેરીયા બાનક્રોફટાઈ \(D\). ન્યુમોનિયા \(IV\). પ્લાઝમોડિયમ વાઈવેક્સ NEET 2023 Medium - બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- \(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :NEET 2024 Medium
- નીચે પૈકીનો એમિનો એસિડમાંથી મેળવાયેલો અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2018 Medium
More PYQs from NEET
- કોષકેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું સાચું છે ?NEET 2018 Easy
- એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે \(m\) દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા\(=R\)) સપાટીથી \(h\) ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. \(\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}\). વિધાન \(II\) : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં \(\mathrm{H}_2 \mathrm{O}\) નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ \(\mathrm{H}_2 \mathrm{O}\) મા માત્રાત્મક \(H-\) બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium - ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium - નું પુષ્પસૂત્ર છે.
NEET 2015 Medium