enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?
- A મિથેનો બૅક્ટરિયમ -લેક્ટિક એસિડ
- B પેનિસિલિયમ નોટેટમ -એસેટિક ઍસિડ
- C સેકેરોમાયસીસ સેરેવીસી -ઇથેનોલ
- D એઝેટોબેક્ટર એસેટી -ઍન્ટિબાયોટિક્સ
Answer & Solution
Correct Answer
(C) સેકેરોમાયસીસ સેરેવીસી -ઇથેનોલ
Step-by-step Solution
Detailed explanation
(c) : Methanobacterium is useful in the production of biogas. Penicillium notatum is used to produce penicillin, an antibiotic. Acetobacter aceti is used to obtain acetic acid.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II A. શીર્ષ (i) ઉત્સેચકો B. મધ્યખંડ (ii) શુક્રકોષની ગતિશીલતા C. શુક્રાગ્ર (iii) ઊર્જા D. પૂંછડી (iv) આનુવંશિક દ્રવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : અંજીરનું ફળ માંસાહારી ફળ છે કારણ કે તેમાં અંદર અંજીરની વાસ્પ બંધાયેલી હોય છે.
વિધાન II : અંજીરની વાસ્પ અને અંજીરનું વૃક્ષ પરસ્પર સહજીવન સંબંધ દર્શાવે છે કારણ કે અંજીરની વાસ્પ તેનું જીવનચક્ર અંજીરના ફળમાં પૂર્ણ કરે છે અને અંજીરનું ફળ અંજીરની વાસ્પ દ્વારા પરાગિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - ઘનાકાર અધિચ્છદીય કોષો કે જેમાં રસાંકુરો બ્રશવાળી કિનારી ધરાવતા હોય તે........માં જોવા મળે છે.NEET 2020 Easy
- આર્કિબેક્ટેરિયા યુબેક્ટેરિયાથી કેવી રીતે અલગ પડે છે?NEET 2014 Medium
- સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન ત્રાંસા સેતુ નિર્માણની પ્રક્રિયા માટે માયોસીનના ક્રિયાશીલ સ્થાનોને અનઆવરિત કરવા માટે જવાબદાર આયનોના નામ આપો.NEET 2016 Medium
- નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
More PYQs from NEET
- રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium
- ખાદ્ય ભૂગર્ભીય પ્રકાંડનું ઉદાહરણ છેNEET 2014 Medium
- સાચું જોડકું પસંદ કરો.NEET 2018 Medium
- સમાન કદ ધરાવતા \(27\) બુંદને \(220\, V\) થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. (\(V\) માં)NEET 2021 Medium
- કોષમાં કોષરસકંકાલ દ્વારા નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે?NEET 2023 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન I : સ્થાનાંતરિત RNA અને રિબોસોમલ RNA, mRNA સાથે આંતરક્રિયા કરતા નથી.
વિધાન II : RNA અંતરાય (RNAi) બધા સુકોષકેન્દ્રીય સજીવોમાં કોષીય બચાવ પદ્ધતિ તરીકે થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium