NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
| વિકલ્પ | લાક્ષણિકતાઓ | વર્ગ |
| \((a)\) | ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. | સાયક્લોસ્ટોમેટા |
| \((b)\) | શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. | એવિસ |
| \((c)\) | સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. | મેમેલિયા |
| \((d)\) | વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. | કોન્ડ્રિકથીસ |
- A \((a)\) અને \((b)\)
- B \((b)\) અને \((c)\)
- C \((c)\) અને \((d)\)
- D ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
Answer & Solution
Correct Answer
(D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
Step-by-step Solution
Detailed explanation
કોઈ પણ વિકલ્પ સાચો નથી.
ચુષમુખામાં યુગ્મ ઉપાંગો હોતા નથી. વિહગમાં ત્વચા ન તો ભેજવાળી કે ન તો ગ્રંથિમય હોય છે. ફક્ત પૂંછડીના તળિયે પ્રીન ગ્રંથિ (રમ્પ ગ્રંથિ) હાજર હોય છે. કાસ્થિમત્સ્યના સભ્યોમાં કાઇમેરા સિવાય ઝાલર ઢાંકણ વગરની ઝાલરો હોય છે. પ્રોટોથેરિયન સસ્તન પ્રાણીઓમાં કર્ણપલ્લવ હોતા નથી અને જળચર સસ્તન પ્રાણીઓમાં પશ્વ ઉપાંગોનો અભાવ હોય છે (જેમ કે વ્હેલ અને ડોલ્ફિન).
ચુષમુખામાં યુગ્મ ઉપાંગો હોતા નથી. વિહગમાં ત્વચા ન તો ભેજવાળી કે ન તો ગ્રંથિમય હોય છે. ફક્ત પૂંછડીના તળિયે પ્રીન ગ્રંથિ (રમ્પ ગ્રંથિ) હાજર હોય છે. કાસ્થિમત્સ્યના સભ્યોમાં કાઇમેરા સિવાય ઝાલર ઢાંકણ વગરની ઝાલરો હોય છે. પ્રોટોથેરિયન સસ્તન પ્રાણીઓમાં કર્ણપલ્લવ હોતા નથી અને જળચર સસ્તન પ્રાણીઓમાં પશ્વ ઉપાંગોનો અભાવ હોય છે (જેમ કે વ્હેલ અને ડોલ્ફિન).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?NEET 2016 Medium
- ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(I:\)રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) ની ચોક્કસ હરોળ કે જેને પેલિન્ડ્રોમિક ન્યુક્લીઓટાઈડ હરોળ કહે છે તે કાપવા માટે ઓળખે છે. વિધાન \(II :\)રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) શ્રૃંખલાની પેલીન્ડ્રોમીક જગ્યાના મધ્યથી થોંડેક દૂર થી કાપે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચેના વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- પ્રકાશસંશ્લેષણની અપ્રકાશ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા જરૂરી છે? \(A\). પ્રકાશ \(B\). ક્લોરોફિલ \(C\). \(\mathrm{CO}_2\) \(D\). \(ATP\) \(E\). \(NADPH\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard - એક દેશની વસતિમાં વધારો થતો હોય ત્યારેNEET 2018 Medium
More PYQs from NEET
- નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન \((A)\) અને બીજું કારણ \((R)\) છે. વિધાન \((A)\):જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી. કારણ \((R)\) :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે. ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેના પૈકી ક્યુ સંકીર્ણ પ્રતિકેન્સરકાક તરીકે ઉપયોગી છે ?NEET 2014 Medium
- જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન \(327^{\circ}\,C\) તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન \(50\,\%\) કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન \(......\,^{\circ}\,C\).NEET 2023 Medium
- નીચેનામાંથી કયું ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે?NEET 2017 Medium
- એડીનોસાઈન ડીએમીનેઝ \((ADA)\) ની ઊણપની જનીન સારવારમાં દર્દીમાં સમયાંતરે જનીન ઈળનેરીવિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષો દાખલ કરવામાં આવે છે કારણ કે :NEET 2022 Medium
- સમાવિષ્ટ રચનાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy