ExamBro
ExamBro
NEET · Biology · STD 11 - 3. Plant kingdom

નીચેનામાંથી કયું સંગત વિધાન છે?

  1. A ત્રિઅંગીના જન્યુજનકમાં પ્રોભુજક અને પર્ણીય તબક્કો હોય છે.
  2. B અનાવૃત બીજધારી માદા જન્યુજનક મુક્તજીવી છે.
  3. C પુંજન્યુધાનીધર અને સ્ત્રીજન્યુધાનીધર ત્રિઅંગીમાં હોય છે.
  4. D બીજ નિર્માણની શરૂઆત, ત્રિઅંગી  સુધી લઈ જાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બીજ નિર્માણની શરૂઆત, ત્રિઅંગી  સુધી લઈ જાય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app