ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases

નીચેનામાંથી કયું શ્વસનતંત્રના સંવહનભાગનું કાર્ય નથી?

  1. A શ્વાસમાં લીધેલ હવાને ભેજયુક્ત કરે છે.
  2. B શ્વાસમાં લીધેલ હવાના તાપમાનને શરીરના તાપમાન સુધી લાવે છે.
  3. C \(O _{2}\) અને \(CO _{2}\) ના પ્રસરણ માટે સપાટી પૂરી પાડે છે.
  4. D તે શ્વાસમાં લીધેલ હવામાંથી બહારના કણોને દૂર કરે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(O _{2}\) અને \(CO _{2}\) ના પ્રસરણ માટે સપાટી પૂરી પાડે છે.

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app