ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement

નીચેનામાંથી કયું રોગ અને તેના લક્ષણની સાચી જોડ છે ?

  1. A ટીટેની - \(Ca ^{2}+\) નું ઊંંચું પ્રમાણ સ્નાયુઓનું ઓચિંતું સંકોચન કરે છે.
  2. B માયેસ્થેનીયા ગ્રેવિસ - જનીનીક રોગ કે જેમાં કંકાલ સ્નાયુઓનું ક્ષીણ થવું અને લક્વાગ્રસ્ત થવું.
  3. C મસ્ક્યુલર ડીસ્ટ્રોફી : સ્વપ્રતિકાર રોગ કે જેમાં કંકાલ સ્નાયુઓનો ધીરે ધીરે અપક્ષ થાય છે.
  4. D સંધિવા - સાંધામાં સોજો
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) સંધિવા - સાંધામાં સોજો

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app