NEET · Biology · STD 11 - 9. Biomolecules
નીચેનામાંથી કયું પોલિમર નથી?
- A પ્રોટીન
- B પોલિસેકેરાઇડ
- C લિપિડ
- D ન્યુક્લિક એસિડ
Answer & Solution
Correct Answer
(C) લિપિડ
Step-by-step Solution
Detailed explanation
(c) : લિપિડ એ આલ્કોહોલના ફેટી એસિડના એસ્ટર અને સંબંધિત પદાર્થો છે. પોલિસેકેરાઇડ મોનોસેકેરાઇડના પોલિમર છે. પ્રોટીન એમિનો એસિડના પોલિમર છે અને ન્યુક્લિક એસિડ ન્યુક્લિઓટાઇડના પોલિમર છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(F_1\) સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?NEET 2016 Medium
- પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- જો જનીન \(a\) અને \(c\) વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ \(5 \%\) છે, \(b\) અને \(c\) વચ્ચે \(15\%\), \(b\) અને \(d\) વચ્ચે \(9\%\), \(a\) અને \(b\) વચ્ચે \(20\%\), \(c\) અને \(d\) વચ્ચે \(24 \%\) અને \(a\) અને \(d\) વચ્ચે \(29 \%\) છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .NEET 2022 Medium
- નીચેનામાંથી કયો એક બિન-રિડ્યુસિંગ કાર્બોહાઇડ્રેટ છે?NEET 2014 Medium
- યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - પ્લ્યુરોન્યુમોનિયા-સમ સજીવ (\(PPLO\)) નું કદ છેNEET 2020 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Easy
- નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium
- સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો \(A\) અને \(B\) ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે \(A\) એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે \(B\) સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.NEET 2020 Easy
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી ?NEET 2020 Easy
- નીચે આપેલા પૈકી ખોટું વિધાન શોધો.NEET 2021 Medium