ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 2. Biology classification

નીચેનામાંથી કયું ફૂગના વર્ગીકરણ માટેનું માપદંડ નથી?

  1. A પોષણ પદ્ધતિ
  2. B બીજાણુ નિર્માણની પદ્ધતિ
  3. C ફળકાય
  4. D કવકસૂત્રની આકારવિદ્યા
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) પોષણ પદ્ધતિ

Step-by-step Solution

Detailed explanation

કવકસૂત્રની આકારવિદ્યા, બીજાણુ નિર્માણની પદ્ધતિ અને ફળકાયો એ ફૂગ સૃષ્ટિના વિવિધ વર્ગોમાં વર્ગીકરણનો આધાર બને છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app