NEET · Biology · STD 11 - 2. Biology classification
નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?
- A તેમની પાસે દ્રઢ કોષદીવાલ હોતી નથી.
- B તેઓ વિષમપોષી છે.
- C તેમની પાસે કોષકેન્દ્ર પટલ હોતો નથી.
- D તેઓ ભક્ષ્યપોષી છે.
Answer & Solution
Correct Answer
(B) તેઓ વિષમપોષી છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : ફૂગ હરિતદ્રવ્યવિહીન, વિષમપોષી, બીજાણુસર્જન કરતા, વાહકપેશીવિહીન, સુકોષકેન્દ્રી સજીવો છે, જેની કોષદીવાલમાં કાઇટિન અથવા ફૂગ સેલ્યુલોઝ હોય છે. આથી, તેમની કોષદીવાલ દ્રઢ હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : લિંગ નિશ્ચયન માટેની ઉલ્વજળ કસોટી એ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ માટેની એક વ્યૂહરચના છે. કારકા \(R\) : ઉલ્વજળ કસોટી ઉપરનો પ્રતિબંધ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી ગંભીર ઘટનાને રોકે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- બેવડું ફલન એટલેNEET 2018 Medium
- એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?NEET 2017 Medium
- પ્રાણીઓનો કયો સમૂહ સમાન સમુદાયનો છે?NEET 2013 Medium
- કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક છે:NEET 2026 Hard
- ફૉસ્ફોઈનોલ પાયરુવેટ \((PEP)\) એ પ્રાથમિક \(CO_2\) ગ્રાહક \(.......\) માં છે.NEET 2017 Medium
More PYQs from NEET
- નીચે આપેલા વિકલ્પો પૈકી એન્થાલ્પીમાં ફેરફાર અને આંતરિક ઊર્જામાં ફેરફાર વચ્યે સાચો સંબંધ કયો છે?NEET 2023 Medium
- અંતર્ગોળ લેન્સમાં, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, વક્રીભવન પામ્યા પછી :NEET 2026 Medium
- હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.NEET 2018 Medium
- નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો: બદામી લીલના સભ્યોમાં,
\(A\). અલિંગી પ્રજનન સામાન્ય રીતે દ્વિ-કશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે.
\(B\). લિંગી પ્રજનન ફક્ત અંડયુગ્મી પદ્ધતિ દ્વારા થાય છે.
\(C\). સંગ્રહિત ખોરાક કાર્બોહાઇડ્રેટ્સના સ્વરૂપમાં હોય છે જે ક્યાં તો મેનિટોલ અથવા લેમિનરિન હોય છે.
\(D\). મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ \(a\), \(c\) અને કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ છે.
\(E\). વાનસ્પતિક કોષોમાં સેલ્યુલોઝની કોષદિવાલ હોય છે, જે સામાન્ય રીતે બહારથી આલ્ગિનના જેલીમય આવરણથી ઢંકાયેલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium - નીચે પૈકીની કઈ સ્નાયુ સંબંધી અનિયમીતતા વારસાગત હોય છે?NEET 2019 Medium