NEET · Biology · STD 12 - 12. ecosystem
નીચેનામાંથી કયું નિવસનતંત્રની ઉત્પાદકતાનો એકમ છે?
- A \(\mathrm{gm}^{-2}\)
- B \(\mathrm{KCal m}^{-2}\)
- C \(\mathrm{KCal m}^{-3}\)
- D \(\left(\mathrm{KCal} \mathrm{m}^{-2}\right) \mathrm{yr}^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(\left(\mathrm{KCal} \mathrm{m}^{-2}\right) \mathrm{yr}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
જૈવભાર ઉત્પાદનના દરને ઉત્પાદકતા કહેવાય છે. જુદા જુદા નિવસનતંત્રની ઉત્પાદકતાની સરખામણી કરવા માટે તેને \(\mathrm{gm}^{-2} \mathrm{yr}^{-1}\) અથવા \(\left(\mathrm{KCal} \mathrm{m}^{-2}\right) \mathrm{yr}^{-1}\) માં દર્શાવવામાં આવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?NEET 2019 Easy
- રુધિરમાં \(pH\) માં ઘટાડાના કારણે \(……....\)NEET 2016 Medium
- આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium - નીચેનામાંથી કયું પોલિમર નથી?NEET 2017 Medium
- રાસાયણિક આસૃતિ (કેમીઓસ્મોસીસ) દરમ્યાન \(ATP\) સંશ્લેષણ વખતે મુક્ત થતી ઊર્જા સંબંધી નીચે પૈકી ક્યું સાચું નથી ? જે આ સમાવે છે :NEET 2022 Medium
More PYQs from NEET
- બે શહેરો \(X\) અને \(Y\) નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે, જેમાં દર \(T\) મિનિટે બંને દિશામાં એક બસ ઉપડે છે. એક છોકરી \(X\) થી \(Y\) દિશામાં \(60 km / h\) ની ઝડપે સ્કૂટી ચલાવી રહી છે. તે નોંધે છે કે તેની ગતિની દિશામાં દર 30 મિનિટે એક બસ તેને પસાર કરે છે, અને વિરુદ્ધ દિશામાં દર 10 મિનિટે એક બસ તેને પસાર કરે છે. બસ સેવાના સમયગાળા \(T\) અને બસોની ઝડપ (અચળ ધારેલી) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.NEET 2025 Easy
- પ્રાણીઓના નીચેનામાંથી કયો સમુહ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે?NEET 2013 Medium
- ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે,જે ........... .NEET 2020 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Easy
- પ્રત્યાંકન એકમને અનુક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. DNA માં પ્રત્યાંકન એકમ પ્રાથમિક દૃષ્ટિએ ત્રણ પ્રદેશો દ્વારા વ્યાખ્યાંકિત થાય છે : પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક.
B. બંધારણીય જનીનના 5'-છેડા તરફ પ્રમોટર આવેલ હોય છે એવું કહેવાય છે.
C. પ્રમોટર એ DNA નો એ અનુક્રમ છે જે RNA પૉલિમરેઝ માટે જોડાણ સ્થાન પૂરું પાડે છે.
D. પ્રમોટર એ ટેમ્પ્લેટ અને કોડીંગ શૃંખલાને વ્યાખ્યાયિત કરે છે.
E. સમાપક એ કોડીંગ શેખલાના 3' -છેડા તરફ આવેલ હોય છે અને તે પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy