ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination

નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\) 

  1. A \(JG\) કોષો દ્વારા રેનિનના સ્ત્રાવ ઘટાડો 
  2. B \(ADH\) નો ઓછો સ્ત્રાવથી વધારે પ્રમાણમાં પાણીનું પુનઃ શોષણ 
  3. C આલ્ટોસ્ટેરોનને કારણે \(Na^+\) અને પાણીનું મૂત્રપિંડ નલિકામાંથી પુનઃ શોષણ 
  4. D કર્ણક નેદ્રીયુરેટિક કારક રૂધિરવાહિનીનું સંકોચન કરે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) આલ્ટોસ્ટેરોનને કારણે \(Na^+\) અને પાણીનું મૂત્રપિંડ નલિકામાંથી પુનઃ શોષણ 

Step-by-step Solution

Detailed explanation

Reabsorption of \(Na ^{+}\) and water from renal tubules due to aldosterone
From NEET
Explore more questions on app