NEET · Biology · STD 11 - 9. Biomolecules
નીચેનામાંથી કયું મોટાભાગના પ્રોટીનની ત્રિ-પરિમાણીય સંરચનાના સ્થિરીકરણમાં સૌથી ઓછું સંકળાયેલું હોવાની શક્યતા છે?
- A હાઇડ્રોજન બંધો
- B ઇલેક્ટ્રોસ્ટેટિક આંતરક્રિયા
- C જલવિતરાગી આંતરક્રિયા
- D એસ્ટર બંધો
Answer & Solution
Correct Answer
(D) એસ્ટર બંધો
Step-by-step Solution
Detailed explanation
(d) : પ્રોટીનની તૃતીયક સંરચના અથવા ત્રિ-પરિમાણીય સંરચના ઘણા પ્રકારના બંધો - હાઇડ્રોજન બંધો, આયનીય બંધો, વાન ડર વાલ્સ આંતરક્રિયાઓ, સહસંયોજક બંધો અને જળવિરાગી બંધો - દ્વારા સ્થિર થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium
- ન્યુરોટ્રાન્સમિટર્સનું રિસેપ્ટર સ્થાન \(..........\) પર હાજર હોય છે.NEET 2017 Medium
- નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?NEET 2014 Medium
- નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
\(A\). નૂપુરક સાચા કોષ્ઠધારી છે
\(B\). સછિદ્ર કૂટદેહકોષ્ઠી છે
\(C\). સૂત્રકૃમિ અદેહકોષ્ઠી છે
\(D\). પૃથુકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2024 Medium - એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
- આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને તે સ્રાવો અને કાર્યો તથા ઊણપનાં લક્ષણો સાથે સચોટ રીતે જોડો. . અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંતઃસ્ત્રાવ - કાર્યો/ઊણપનાં લક્ષણોNEET 2013 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
- \(1000\) આંટા ધરાવતી કોઇલની સરેરાશ ત્રિજ્યા \(62.8\,cm\) છે. જો કોઇલના તાર દ્વારા વહન થતો પ્રવાહ \(1\,A\) હોય, તો કોઇલના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ કેટલું હશે? (મુક્ત અવકાશની પરમીએબીલીટી \(=4 \pi \times 10^{-7}\, H / m\))NEET 2022 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2 R\) ત્રિજ્યાના એક મોટા નક્કર ગોળામાંથી \(R\) ત્રિજ્યાનો એક ગોળો કાપવામાં આવે છે. Y-અક્ષને અનુલક્ષીને નાના ગોળાની જડત્વની ચાકમાત્રાનો ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા સાથેનો ગુણોત્તર _______ છે.
NEET 2025 Hard - એવી લીલ કે જેનો માનવ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, તે છેNEET 2014 Medium
- નીચેના સૂક્ષ્મ જીવો અને તેમની અગત્યની જોડ બનાવો.
\((a)\) સેકેરામાયસીસ સેરેવીસી \((i)\) રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન \((b)\) મોનોસ્કસ પુરપુરીઅન્સ \((ii)\) સ્વીસ ચીઝનું પરિપક્વન \((c)\) ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ \((iii)\) ઇથેનોલનું ઔદ્યોગિક ઉિત્પાદન \((d)\) પ્રોપીઓની બૅક્ટરિયમ \((iv)\) ખોરાકમાં કોલેસ્ટેરોલા શર્માની ઘટાડનાર ઘટક NEET 2015 Medium - કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium