NEET · Biology · STD 11 - 9. Biomolecules
નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન લેસીથિનનો મુખ્ય ઘટક છે?
- A એરેકિડોનિક ઍસિડ
- B ફૉસ્ફોલિપિડ
- C કોલેસ્ટ્રોલ
- D ફૉસ્ફોપ્રોટીન
Answer & Solution
Correct Answer
(B) ફૉસ્ફોલિપિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2019 Medium
- નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?NEET 2016 Medium
- ઑક્સિડેટીવ ફૉસ્ફોરાયલેશન એ \(...........\)NEET 2016 Medium
- એકાંતરજનન (મેટાજિનેસિસ) નો સંદર્ભ છે:NEET 2015 Medium
- કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક છે:NEET 2026 Hard
More PYQs from NEET
- દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી \(-\) કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છેNEET 2019 Medium
- પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- નીચેનામાંથી કયો એક ઉભયદંતી લિગેન્ડ છે?NEET 2026 Easy
- કેલ્વિન પરિપથ દ્વારા ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા ATP અને NADPH અણુઓ જરૂરી છે?NEET 2026 Easy
- નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?NEET 2020 Easy
- જ્યારે કોપરને સાંદ્ર \(HNO_3\) સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે?NEET 2016 Medium