enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
- A ભૂણમાંથી \(CO_2\) અને નકામા દ્રવ્યોને દૂર કરે છે.
- B પ્રસુતિ દરમિયાન ઑક્સિટોસીનનો સ્ત્રાવ કરે છે.
- C Facilitates supply of oxygen and nutrients to embryo
- D Secretes estrogen
Answer & Solution
Correct Answer
(B) પ્રસુતિ દરમિયાન ઑક્સિટોસીનનો સ્ત્રાવ કરે છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : Parturition is induced by a complex neuroendocrine mechanism. The signals for parturition originate from the fully developed foetus and the placenta which induce mild uterine contractions called foetal ejection reflex. This triggers release of oxytocin from the maternal pituitary. Oxytocin acts on the uterine muscle and causes stronger uterine contractions, which in turn stimulates further secretion of oxytocin. The stimulatory reflex between the uterine contraction and oxytocin secretion continues resulting in stronger and stronger contractions. This lead to expulsion of the baby out of the uterus through the birth canal.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(DNA\)માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;NEET 2024 Medium
- કાર્યસદશ અંગો એ શેની રચનાઓ છે?NEET 2016 Hard
- માનવ ઇન્સ્યુલિન તૈયાર કરવા માટે એલી લિલી દ્વારા નીચેનામાંથી કયું જનનિક રીતે ઇજનેરીકૃત સજીવ ઉપયોગમાં લેવાયું હતું?NEET 2025 Easy
- રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?NEET 2016 Medium
- ફક્ત ઈચ્છિત જનીન ધરાવતો \(DNA\)નો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરાવવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? \(A\). આ ટુકડો સજીવના બાળકોષોમાં પોતે સ્વતંત્ર રીત સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. \(B\). તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે. \(C\). તે વિભાજન પામે છે અને યજમાન \(DNA\) સાથે આનુવંશિક બની જાય છે. \(D\). આ વિદેશી \(DNA\)નો ટુકડો, રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી. \(E\). તે સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ ૫સંદ કરો :NEET 2024 Medium
- સૂક્ષ્મનલિકાઓ કોના ઘટકો છે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium
- નીચેના પૈકી ક્યા સંયોજનો ચલરૂપકતા દર્શાવી શકે ?
NEET 2015 Hard - \(4 \,kg\) અને \(6\, kg\) દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલ છે આ દોરી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર કરેલ છે (આકૃતિ જુઓ). ગુરુત્વીય પ્રવેગ \((g)\) ના પદમાં આ તંત્રનો પ્રવેગ .......... છે
NEET 2020 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ \(0.2 \;m^2\) હોય, તેવા એક બ્લેાકને \(0.02 \;kg\) નું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લગાડેલ છે. એક પ્રવાહીનું \(0.6\; mm\) જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જયારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે \(0.17 \;m/s\) ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક કેટલો હશે?
NEET 2017 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં ત્રણ સમાન \(R=\; 9\Omega \) ના અવરોધ, બે સમાન ઇન્ડકટર \(L= 2 \;mH\) ને \(emf=18\; V\) ધરાવતી આદર્શ બેટરી સાથે જોડેલ છે. કળ બંધ કરતાં તરત જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ \(i\) કેટલો હશે?
NEET 2017 Medium - નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન \((A)\) અને બીજું કારણ \((R)\) છે. વિધાન \((A)\):જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી. કારણ \((R)\) :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે. ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium