NEET · Biology · STD 11 - 1. The living world
નીચેનામાંથી કયું ICBN ના નિયમોની વિરુદ્ધ છે?
- A હસ્તલિખિત વૈજ્ઞાનિક નામો નીચે લીટી કરવી જોઈએ.
- B પ્રત્યેક જાતિને પ્રજાતિ નામ અને જાતિ સંજ્ઞા હોવા જોઈએ.
- C વૈજ્ઞાનિક નામો લેટિન ભાષામાં હોય છે અને તેને ઈટાલિક માં લખવા જોઈએ.
- D પ્રજાતિ અને જાતિ નામો નાના અક્ષરે શરૂ થવા જોઈએ.
Answer & Solution
Correct Answer
(D) પ્રજાતિ અને જાતિ નામો નાના અક્ષરે શરૂ થવા જોઈએ.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Medium
- જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યુંNEET 2019 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II A. એમ્ફિસેમા (I) શરીરના પ્રવાહીમાં Ca++ ની ઓછી સાંદ્રતાને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ B. એન્જાઈના પેક્ટોરિસ (II) ક્ષતિગ્રસ્ત વાયુકોષ્ઠીય દીવાલો અને શ્વસન સપાટીમાં ઘટાડો C. ગ્લોમેર્યુલોનેફ્રાઇટિસ (III) જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઑક્સિજન ન પહોંચે ત્યારે થતો તીવ્ર છાતીનો દુખાવો D. ટિટૅની (IV) મૂત્રપિંડના ગ્લોમેર્યુલાઈમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- ફળ અને પર્ણનું પતન, અપરિપક્વ તબક્કામાં \( .......\) નાં ઉમેરવાથી રોકી શકાય છે.NEET 2017 Medium
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા ઊંડા દરિયાના પાણીમાં હાજર હોવાની શક્યતા છે?NEET 2013 Medium
- નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard
- સંધિપાદનું બાહ્ય કંકાલ આનું બનેલું હોય છે.NEET 2022 Medium
- ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
- Na, Be, P, Mg અને Si ની વધતી ધાત્વિક પ્રકૃતિનો સાચો ક્રમ શોધો :NEET 2026 Medium
- અર્ધીકરણ જ્યાં થાય છે -NEET 2013 Medium