NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
નીચેનામાંથી કયું ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે?
- A કોષકેન્દ્ર પટલ
- B કોષરસ પટલ
- C ગ્લાયકોકેલિક્સ
- D કોષદીવાલ
Answer & Solution
Correct Answer
(C) ગ્લાયકોકેલિક્સ
Step-by-step Solution
Detailed explanation
(c) : ગ્લાયકોકેલિક્સ એ કોષ આવરણનો સૌથી બહારનો શ્લેષ્મીય સ્તર છે જે સેલ્યુલોઝ-વિહીન પોલિસેકેરાઇડ્સનો, પ્રોટીન સાથે અથવા વગર, બનેલો હોય છે. તે કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- તિતિઘોડા ની જાતિની વસ્તીમાં, કેટલાક સભ્યોનો રંગસૂત્ર નંબર 23 છે અને કેટલાક અન્ય સભ્યો 24 રંગસૂત્રો ધરાવે છે. આ જાતિમાં 23 અને 24 રંગસૂત્ર ધરાવતા સભ્યો છે:NEET 2026 Easy
- જાસૂદ, રાઈ, રીંગણ, બટાકા, જામફળ, કાકડી, ડુંગળી અને ટ્યૂલિપમાંથી કેટલા છોડમાં ઊર્ધ્વસ્થ અંડાશય હોય છે?NEET 2015 Medium
- પૉલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) DNA નું પ્રવર્ધન આ સમીકરણ અનુસાર કરે છે.NEET 2025 Easy
- મિથેનોજન્સ કયા સમુદાયના સભ્યો છે?NEET 2016 Medium
- જરાયુ અને ફળાવરણ બંને કયામાં ખાદ્ય ભાગો છે?NEET 2014 Medium
- \(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :NEET 2021 Easy
More PYQs from NEET
- પાસપાસે વિટાળેલા 100 આંટાવાળું, 5 cm ત્રિજ્યાનું એક ગૂંચળુ તેના કેન્દ્ર પર \(3.14 \times 10^{-3} T\) ચુંબકીયક્ષેત્ર ધરાવે છે. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને આ ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અનુક્રમે __________ છે.
\((\mu_0=4 \pi \times 10^{-7} m/A .\) લો)NEET 2026 Hard - નીચે આપેલ કોષીય સંરચનાને તેની લાક્ષણિકતાઓ સાથે જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.(a) ટાઈટ જંક્શન્સ (દ્રઢ જોડાણો) (i) પડોશી કોષોને એકસાથે જોડીને એક સ્તર બનાવે છે. (b) એડહેરીંગ જંક્શન્સ (આસંજક જોડાણો) (ii) રસાયણો દ્વારા અન્ય કોષોમાં માહિતીનું પ્રસારણ કરે છે. (c) ગેપ જંક્શન્સ (ગેપ જોડાણો) (iii) અધિચ્છદીય કોષોમાંથી પ્રવાહીના લીકેજને અટકાવવા માટે અવરોધ સ્થાપે છે. (d) સિનેપ્ટિક જંક્શન્સ (ચેતોપાગમીય જોડાણો) (iv) પડોશી કોષો વચ્ચે સંદેશાવ્યવહારને સુવિધાજનક બનાવવા માટે કોષરસિય નલિકાઓ. NEET 2019 Medium - અર્ધસૂત્રણ - I દરમિયાન, કઈ અવસ્થામાં યુગ્મન થાય છે?NEET 2020 Easy
- ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.NEET 2014 Medium
- પરિજાયી પુષ્પો માં જોવા મળે છેNEET 2015 Medium
- નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં \(0.25\, g\) કાર્બનિક સંયોજન \(300\, K\) તાપમાને અને \(725\, mm\) દબણે \(40 \,mL\) નાઇટ્રોજન આપે છે. જો \(300\, K\) તાપમાને જલીય દબાણ \(25\, mm\) હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે.NEET 2015 Hard