NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
નીચેનામાંથી કયું ભ્રમિરૂપ / ચક્રાકાર પર્ણવિન્યાસ દર્શાવે છે?
- A રાઈ
- B જાસૂદ
- C એલ્સ્ટોનિયા
- D આંકડો
Answer & Solution
Correct Answer
(C) એલ્સ્ટોનિયા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન લેસીથિનનો મુખ્ય ઘટક છે?NEET 2019 Medium
- જન્યુયુગ્મન સજીવ શરીરની બહાર શેમાં થઈ શકે છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy
- નીચેના પૈકી ક્યૂ વિધાન \(E.col\)iમાં સ્વયંજનની પ્રક્રિયા સંદર્ભે સાચૂ છે?NEET 2024 Medium
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- કયા વિધાનો સાચા છે:
A. કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ આંતરિક અંગોના કેન્સરનું નિદાન કરે છે.
B. રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ બિન-કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
C. \(\alpha\)-ઇન્ટરફેરોન કેન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરે છે.
D. રસાયણચિકિત્સક ઔષધો જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
E. લ્યુકેમિયાના કિસ્સામાં રક્ત કોષોની સંખ્યા ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખૂલે છે. વિધાન \(II\) : ગ્રીવાની ગુહાને ગ્રીવાનલિકા કહે છે જે યોનિમાર્ગ સાથે મળીને પ્રસવમાર્ગની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- કણાભસૂત્ર અને હરિતકણ,
\((a)\) અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
\((b)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં \(DNA\) હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?NEET 2016 Medium - નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
- અભિવ્યક્ત (પ્રદર્શિત) શ્રેણી (શૃંખલા) લેબલ \((ESTs)\) એ સંબંધિતNEET 2019 Medium
- કોષ ચક્રના \('S'\) તબક્કામાંNEET 2014 Medium
- અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીમાં શેનો અભાવ હોય છે?NEET 2019 Medium