NEET · Biology · STD 11 - 2. Biology classification
નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રી નથી?
- A ઓસિલેટોરિયા
- B સેકેરોમાયસીસ
- C નોસ્ટોક
- D માઈક્રોબૅક્ટેરીયમ
Answer & Solution
Correct Answer
(B) સેકેરોમાયસીસ
Step-by-step Solution
Detailed explanation
જે સજીવ સાચું કોષકેન્દ્ર (કોષકેન્દ્ર પટલ ધરાવતું કોષકેન્દ્ર) અને દ્વિસ્તરીય પટલમય અંગિકાઓ ધરાવતો નથી તેને આદિકોષકેન્દ્રી કહેવાય છે.
સૃષ્ટિ મોનેરા એ આદિકોષકેન્દ્રી છે, દા.ત., બૅક્ટેરિયા (માઈક્રોબૅક્ટેરીયમ), સાયનોબૅક્ટેરીયા (નોસ્ટોક અને ઓસિલેટોરિયા).
જ્યારે, સેકેરોમાયસીસ ફૂગ સૃષ્ટિનું સભ્ય છે જેઓ સાચું કોષકેન્દ્ર અને દ્વિસ્તરીય પટલમય અંગિકાઓ ધરાવે છે અર્થાત્, સુકોષકેન્દ્રી છે.
સૃષ્ટિ મોનેરા એ આદિકોષકેન્દ્રી છે, દા.ત., બૅક્ટેરિયા (માઈક્રોબૅક્ટેરીયમ), સાયનોબૅક્ટેરીયા (નોસ્ટોક અને ઓસિલેટોરિયા).
જ્યારે, સેકેરોમાયસીસ ફૂગ સૃષ્ટિનું સભ્ય છે જેઓ સાચું કોષકેન્દ્ર અને દ્વિસ્તરીય પટલમય અંગિકાઓ ધરાવે છે અર્થાત્, સુકોષકેન્દ્રી છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્રકાશ\(-\)પ્રક્રિયામાં, પ્લાસ્ટીક્વીનોન, અહીંથી, ઈલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છેNEET 2020 Easy
- અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીમાં શેનો અભાવ હોય છે?NEET 2019 Medium
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
- અનુલેખનની સમાપ્તિ માટે કયું કારક મહત્વનું છે?NEET 2025 Easy
- નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
\((a)\quad(b)\quad(c)\quad(d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\) તરતી પાંસળીઓ \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ \((c)\) સ્કંધાસ્થિ \((iii)\) અક્ષક જોડાણ \((d)\) સ્કંઘઉલૂખલ \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી NEET 2020 Easy - જે વિધાન સાચું નથી તે ઓળખો.NEET 2025 Easy
More PYQs from NEET
- આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium - કોઈક \(t\) ક્ષણે, \(5 N\) બળની અસર હેઠળ કોઈક કણાનું સ્થળાંતર \(2 t-1\) (\(SI\) એકમમાં) વડે આપવામાં આવે છે. તત્ક્ષણીક પાવર કાર્યત્વરાનું મૂલ્ય (\(SI\) એકમમાં). . . . . . ।થશે.NEET 2024 Medium
- સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.NEET 2015 Medium
- નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy
- અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2015 Easy
- એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.NEET 2022 Medium