enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction
નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?
- A શુક્રપિંડ જાલિકા \(\to\) બહિર્વાહી વાહિકાઓ \(\to\) અધિવૃષણ નલિકા \(\to\) શુક્રવાહિની
- B શુક્રપિંડ જાલિકા \(\to\) અધિવૃષણ નલિકા \(\to\) બહિર્વાહી વાહિકાઓ \(\to\) શુક્રવાહિની
- C શુક્રપિંડ જાલિકા \(\to\) શુક્રવાહિની \(\to\) બહિર્વાહ વાહિકાઓ \(\to\) અધિવૃષણ નલિકા
- D બહિર્વાહ વાહિકાઓ \(\to\) શુક્રપિંડ જાલિકા \(\to\) શુક્રવાહિની \(\to\) અધિવૃષણ નલિકા
Answer & Solution
Correct Answer
(A) શુક્રપિંડ જાલિકા \(\to\) બહિર્વાહી વાહિકાઓ \(\to\) અધિવૃષણ નલિકા \(\to\) શુક્રવાહિની
Step-by-step Solution
Detailed explanation
(a)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- દૈહિક સંકર ના ચરણો નો સાચો ક્રમ પસંદ કરો.
A. કોષદિવાલોનું પાચન
B. ખુલ્લા પ્રોટોપ્લાસ્ટસ્ ને અલગ તારવવા.
C. સંકર જીવરસ મેળવવા પ્રોટોપ્લાસ્ટસ્ નું સંયોજન.
D. અલગ વેરાઈટીવાળા બે છોડમાંથી એકાકી કોષોને અલગ તારવવા.
E. સંકર જીવરસને લ્વી વનસ્પતિના સર્જન માટે ઊછેરવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium -

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:NEET 2022 Medium
- માનવ જિનોમમાં કયા રંગસૂત્રમાં સૌથી વધુ જનીનોની સંખ્યા હોય છે?NEET 2025 Easy
- બૉગનવિલિયામાં, કંટકો _______ ના રૂપાંતરણો છે.NEET 2017 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
More PYQs from NEET
- સૂચી \(I\) અને સૂચી \(II\) મેળવો.
નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચી\(I\)(હાઈડ્રોજનમાટેવર્ણપટરેખાઓસંકાંતિમાંથી) સૂચી\(11\)(તરંગલંબાઈ (\(nm\)) \(A\) \(n_2=3 \) થી \(n_1=2\) \(I\) \(410.2\) \(B\) \(n_2=4\) થી \(n_1=2\) \(II\) \(434.1\) \(C\) \(n_2=5\) થી \(n_1=2\) \(III\) \(656.3\) \(D\) \(n_2=6\) થી \(n_1=2\) \(IV\) \(486.1\) NEET 2024 Medium - બીજાંકુરણ દરમિયાન સંગ્રહિત ખોરાકનું સ્થાનાંતરણ જેના દ્વારા થાય છે તે -NEET 2013 Medium
- પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- જો એક નિવસનતંત્રમાં પ્રથમ પોષક સ્તરની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા (\(NPP\)) \(100 x\left(\mathrm{kcal} \mathrm{m}^{-2}\right) \mathrm{yr}^{-1}\) છે, તો તે જ નિવસનતંત્રમાં તૃતીય પોષક સ્તરની કુલ પ્રાથમિક ઉત્પાદકતા (GPP) કેટલી હશે?NEET 2024 Medium
- આપેલા એસિડ માટે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2016 Hard
- સંધિપાદનું બાહ્ય કંકાલ આનું બનેલું હોય છે.NEET 2022 Medium