enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
નીચેનામાંથી કયો સાંધો હલનચલન કરવા દેતો નથી ?
- A કંદૂક ઉલૂખલ સાંધો
- B કાસ્થિમય સાંધો
- C તંતુમય સાંધો
- D મુક્તચલ સાંધો
Answer & Solution
Correct Answer
(C) તંતુમય સાંધો
Step-by-step Solution
Detailed explanation
(c) : Fibrous or immovable joints are the joints in which no movement occurs between the bones concerned. White fibrous tissue is present between the ends of the bones. Fibrous joint occurs between the bones of the skull called sutures and the joints between the teeth and the maxilla and the teeth and the mandible.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ - \(I\) ને કૉલમ - \(II\) ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((a)\) સાઈટ્રીક એસિડ \((i)\) ટ્રાઈકોડર્મા \((b)\) સાયક્લોસ્પોરીન \((ii)\) કલોસ્ટ્રીડિયમ \((c)\) સ્ટેટીન્સ \((iii)\) એસ્પરજીસ \((d)\) બ્યુટારિક ઍસિડ \((iv)\) મોનોસ્કસ NEET 2016 Medium - બૉગનવિલિયામાં, કંટકો _______ ના રૂપાંતરણો છે.NEET 2017 Medium
- હોમીની ને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) હોમો હેબિલિસ \((i)\) \(900\; \mathrm{cc}\) \((b)\) હોમો નીઅન્ડરથેલેન્સીસ \((ii)\) \(1350\; \mathrm{cc}\) \((c)\) હોમો ઈરેક્ટસ \((iii)\) \(650-800\; \mathrm{cc}\) \((d)\) હોમો સેપીઅન્સ \((iv)\) \(1400\; \mathrm{cc}\)
NEET 2019 Easy - સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોયNEET 2016 Medium
- ફાયકોએરીથ્રીન શેમાં મુખ્ય રંજકદ્રવ્ય છે?NEET 2020 Easy
- નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?NEET 2018 Medium
More PYQs from NEET
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium - એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ \((v)\) અને સમય \((t)\)ના વિધેય તરીકે દર્શાવે તે\(........\)છે.
NEET 2022 Easy - \(n-\)પ્રકારના અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનની સાંદ્રતા (ઘનતા) ,\(p-\)પ્રકારના અર્ધવાહિકમાં હોલની જનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર (વિદ્યૂત) લગાડવામાં આવે છે, તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો.NEET 2021 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A) એકકોષીય ગ્રંથિમય અધિચ્છદ (I) લાળ ગ્રંથીઓ (B) સંયુક્ત અધિચ્છદ (II) સ્વાદુપિંડ (C) બહુકોષીય ગ્રંથિમય અધિચ્છદ (III) અન્નમાર્ગના ગોબ્લેટ કોષો (D) અંતઃસ્ત્રાવી ગ્રંથિમય અધિચ્છદ (IV) મુખગુહાની ભીની સપાટી NEET 2024 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનો બલ્બ અને એક ઇન્ડકટર કોઇલને કળ વડે \(AC\) પ્રવાહ સાથે જોડવામાં આવે છે જ્યારે કળ બંધ કરવામાં આવે અને થોડાક સમય બાદ એક લોખંડના સળિયાને ઇન્ડકટર કોઇલમાં દાખલ કરવામાં આવે ત્યારે પ્રકાશના બલ્બની તીવ્રતા .....................
NEET 2020 Medium - નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?NEET 2024 Medium