NEET · Biology · STD 11 - 13. Plant growth and development
નીચેનામાંથી કયો ફાઇટોહૉર્મોન પોષક દ્રવ્યોના વહનને પ્રેરિત કરે છે, જે વનસ્પતિઓમાં પર્ણ જીર્ણતામાં વિલંબ કરવામાં મદદ કરે છે?
- A ઇથિલિન
- B એપ્સિસિક ઍસિડ
- C જિબ્બરેલિન
- D સાયટોકાઇનિન
Answer & Solution
Correct Answer
(D) સાયટોકાઇનિન
Step-by-step Solution
Detailed explanation
સાયટોકાઇનિન અગ્રીય પ્રભુત્વને દૂર કરવામાં મદદ કરે છે. તેઓ પોષક દ્રવ્યોના વહનને પ્રેરિત કરે છે જે પર્ણ જીર્ણતામાં વિલંબ કરવામાં મદદ કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને જે રચનાઓ બનાવે છે, તે છે:NEET 2015 Medium
- કયા સમુદાયના પુખ્ત પ્રાણીઓમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?NEET 2023 Medium
- પારજનીનીક પ્રાણીઓમાંથી મેળવવામાં આવતુ માનવ \(\alpha\)-1-એન્ટિટ્રિપ્સિન __________ માટેની સારવાર માટે વપરાય છે.NEET 2026 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) તંતુમય સાંધો \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન \(B.\) કાસ્થિમય સાંધો \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન \(C.\) મિજાગર સાંધો \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી \(D.\) કંદુક ઉલૂખલ સાંધો \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. NEET 2024 Medium - “સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?NEET 2018 Medium
- નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
\(A\). નૂપુરક સાચા કોષ્ઠધારી છે
\(B\). સછિદ્ર કૂટદેહકોષ્ઠી છે
\(C\). સૂત્રકૃમિ અદેહકોષ્ઠી છે
\(D\). પૃથુકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2024 Medium - JGA (જકસ્ટા ગ્લોમેરુલર એપરેટસ) એજ ઉત્સર્ગ એકમ સાથે સંબંધિત __________ પ્રકારના કોષીય રૂપાંતરણો,દ્વારા બનેલ ખાસ સંવેદી ભાગ છે.NEET 2026 Hard
- \(2-\)બ્રોમો પેન્ટનની ડિહાઈડ્રોહેલોજીનેશન પ્રક્રિયામાં મુખ્ય નીપજ પેન્ટ\(-2-\)ઈન બને છે. આ બનતી નિપજ આધારિત છે તે \(....\,.\)NEET 2021 Medium
- કેટલાક વનસ્પતિઓમાં પુષ્પાસન ફળ નિર્માણમાં ફાળો આપે છે. આવા ફળોને શું કહે છે?NEET 2020 Easy
- \(0.2\, m ^{3}\) કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં \(5\, V\) નો સમાન વિજસ્થિતિમાન જોવા મળે છે આ ક્ષેત્રમાં વિધુત ક્ષેત્રનું પરિમાણ ...............\(N/C\) છેNEET 2020 Easy
- પરિપક્વતા પછી, પ્રાથમિક લિમ્ફોઇડ અંગોમાં, લિમ્ફોસાઇટ્સ ઍન્ટિજનો સાથેની પારસ્પરિક ક્રિયા માટે દ્વિતીયક લિમ્ફોઇડ અંગ(ઓ) / પેશી(ઓ) જેવાં કે :
A. થાઇમસ
B. અસ્થિમજ્જા
C. બરોળ
D. લસિકા ગાંઠો
E. પેયરના કુંડલ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy