NEET · Biology · STD 11 - 2. Biology classification
નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?
- A લીવરપોર્ટ
- B શેવાળ
- C લીલી લીલ
- D લાઈકેન્સ
Answer & Solution
Correct Answer
(D) લાઈકેન્સ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium
- દેડકામાં શરીરમાંથી હૃદય સુધી ઓક્સિજન-વિહીન રુધિરનું વહન કરતી રક્તવાહિનીનું નામ શું છે?NEET 2025 Easy
- એસીમોટ લોજીસ્ટીક વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારેNEET 2017 Medium
- ગ્લાયકોલીસીસ પ્રક્રિયા માં પ્રથમ અપ્રતિવર્તી ક્રિયા કે જેમાં ગ્લુકોઝ નું ગ્લુકોઝ \(-6-\) ફોસ્ફટ માં પરિવર્તન થાય છે તે આના દ્વારા ઉદ્દીપન પામે છેNEET 2019 Medium
- ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.NEET 2018 Easy
- \(DNA\) ની શૃંખલાઓને ઈથીડીયમ બ્રોમાઈડ જેલથી અભિરંજીત કરી \(UV\) કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે :NEET 2021 Medium
More PYQs from NEET
- ચાર કથનો આપેલા છે (A દળાંક છે) :
A. ન્યુક્લિયસનું કદ \(A^{1/3}\) ના સમપ્રમાણમાં છે.
B. ન્યુક્લિયસનું કદ A ના સમપ્રમાણમાં છે.
C. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
D. ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- વિધાન \(I:\) સંકેત \('AUG'\) મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે. વિધાન \(II:\) \('AAA'\) અને \('AAG'\) બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે. બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- દ્વિબહિર્ગોળ લેન્સનો પાવર \(\mathrm{P}\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી પસાર થતા સમતલ વડે કાપવામાં આવે તો એક ભાગનો પાવર કેટલો થાય?NEET 2019 Easy
- દળ \(m\) નો એક કણ ઉગમબિંદુની આસપાસ અચળ બળ \(F\) વડે ઉગમબિંદુ તરફ ખેંચાઈ રહ્યો છે. જો તેની ગતિનું વર્ણન કરવા બોહરના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે, તો \(n^{\text {th }}\) કક્ષાની ત્રિજ્યા \(r\) અને કક્ષામાં કણની ઝડપ \(v\), \(n\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2025 Easy