NEET · Biology · STD 12 - 2. human reproduction
નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?
- A સેતુ
- B અંડવાહિની નિવાપ
- C તુંબિકા
- D ગર્ભાશયનો ઉપરીભાગ
Answer & Solution
Correct Answer
(D) ગર્ભાશયનો ઉપરીભાગ
Step-by-step Solution
Detailed explanation
The correct answer is option (\(4\)) as uterine fundus is the upper, dome-shaped part of the uterus, above the opening of fallopian tubes. - Option (\(1\)) is incorrect as isthmus is the last and narrow part of the oviduct that links to the uterus.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium
- યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a) -(b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) એલેનનો નિયમ \((i)\) કાંગારુ રેટ \((b)\) દેહધાર્મિક અનુકૂલન \((ii)\) ૨ણની ગરોળી \((c)\) વર્તણુંકના અનુકૂલન \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન \((iv)\) ધ્રુવિય સીલ NEET 2021 Medium - ક્રાયસોફાઇટ્સ, યુગ્લેનોઇડ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?NEET 2016 Medium
- RuBisCO વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખૂલે છે. વિધાન \(II\) : ગ્રીવાની ગુહાને ગ્રીવાનલિકા કહે છે જે યોનિમાર્ગ સાથે મળીને પ્રસવમાર્ગની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- માનવ જિનોમમાં કયા રંગસૂત્રમાં સૌથી વધુ જનીનોની સંખ્યા હોય છે?NEET 2025 Easy
More PYQs from NEET
- વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?NEET 2022 Medium
- નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium - આકૃતિમાં દર્શાવેલ સંયોજન માટે સમતુલ્ય સંધારકતા ..... છે.
NEET 2021 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - પ્રથમ ઋતુસ્ત્રાવને શું કહેવાય છે?NEET 2025 Easy
- નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium