NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
નીચેનામાંથી કયો છોડ પિચ્છફલક કલિકાંતર વિન્યાસ અને દ્વિગુચ્છી પુંકેસર દર્શાવે છે?
- A પિસમ સેટીવમ / વટાણા
- B એલિયમ સેપા / ડુંગળી
- C સોલેનમ નાઇગ્રમ / પીલુડી
- D કોલ્ચિકમ ઓટમનેલ
Answer & Solution
Correct Answer
(A) પિસમ સેટીવમ / વટાણા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક જાતિમાં નવજાતનું વજન \(2\) થી \(5\, kg\) વચ્ચેનું હોય છે.\(97\%\) નવજાત પૈકીનાં સરેરાશ \(3\) થી \(3.3\, kg\) વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે \(99\%\) નવજાત \(2\) થી \(2.5\, kg\) કે \(4.5\) થી \(5\, kg\) વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?NEET 2019 Hard
- અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
- નીચેના રિસ્ટ્રકશન ઉત્સેચકો પૈકી કયો બુઠ્ઠા છેડા બનાવે છે?NEET 2016 Medium
- નીચેના માંથી શેને એનએરોબિક સ્વજ ડાયજેસ્ટર્સમાં વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં આવે છેNEET 2020 Easy
- \(1990\) માં એડીનોસાઇન ડીએમિનેઝ \((ADA)\) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?NEET 2016 Medium
- ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?NEET 2015 Medium
More PYQs from NEET
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે, \(AB \to\) સમતાપી વિસ્તરણ \(AC \to\) સમોષ્મી વિસ્તરણ તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
NEET 2019 Hard - કાર્બનિક સંયોજનમાં આઇસોબ્યુટાઇલ સમૂહનું બંધારણ જણાવો.NEET 2013 Easy
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2022 Easy
- બે ગોળીને એક સાથે \(100 \;\mathrm{m}\) દૂર રહેલી \(200 \;\mathrm{m}\) ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ \(25\; \mathrm{m} / \mathrm{s}\) થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? \(\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)\)NEET 2019 Medium