enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે અને મુક્ત થાય છે?
- A પ્રોલેક્ટિન
- B મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન
- C ઍન્ટિકા યુરેટિક હોર્મોન
- D લ્યુટિનાઇઝિંગ હોમન
Answer & Solution
Correct Answer
(C) ઍન્ટિકા યુરેટિક હોર્મોન
Step-by-step Solution
Detailed explanation
(c) : Two hormones viz oxytocin \((OT)\) and antidiuretic hormone \((ADH)\) are synthesised in the hypothalamus, but stored and released by the posterior lobe of pituitary gland.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી\(-I\)ને યાદી\(-II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.\((a)- (b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) અનુકૂલિત પ્રસરણ \((i)\) તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી \((b)\) કેન્દ્રાભિસારી ઉદવિકાસ \((ii)\) મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા \((c)\) અપસારી ઉદવિકાસ \((iii)\) પતંગીયુ અને પક્ષીની પાંખ \((d)\) માનવપ્રેરીત ઉદવિકાસ \((iv)\) ડાર્વીન ફિન્ચીઝ NEET 2021 Medium - \(DNA\) અને \(RNA\) બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.NEET 2019 Medium
- ખરબચડી અંતઃકોષરસજાળમાં \((RER)\) નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?NEET 2018 Medium
- વર્ગ -ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો _______ છે.NEET 2025 Easy
- જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ટાઈડલ વૉલ્યુમ \((i)\) \(2500-3000\,mL\) \((b)\) ઈમ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((ii)\) \(1100 -1200\,mL\) \((c)\) એકસ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((iii)\) \(500 -550\,mL\) \((d)\) રેસિડ્યુઅલ વૉલ્યુમ \((iv)\) \(1000-1100\,mL\) NEET 2018 Medium
More PYQs from NEET
- એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........NEET 2016 Easy
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ \(\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)\)નો ઢાળ \(-5 \times 10^{3} \,\mathrm{~K}\) છે. પ્રક્રિયાના \(\mathrm{E}_{\mathrm{a}}\) નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.(\(\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) માં) \(\left[\right.\) આપેલ \(\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]\)NEET 2021 Medium
- નીચેના પૈકી ક્યો લેન્થેનોઇડ આયન પ્રતિચુંબકીય છે? (પરમાણ્વીય ક્રમાંક: \(Ce = 58, Sm = 62,\)\( Eu = 63, Yb = 70\))NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
- સમતાપીય પરિસ્થિતી હેઠળ, એક આદર્શ વાયુના અપ્રતિવર્તિય વિસ્તરણ (irreversible expansion) માટે, સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર \('\overrightarrow{\mathrm{E}}'\) પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર \('d'\) અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ \('A'\) હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા \(......\) છે.\(\left(\varepsilon_{0}=\right.\) શૂન્યાવકાશની પરમીટીવીટી\()\)NEET 2021 Medium