NEET · Biology · STD 11 - 9. Biomolecules
નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?
- A રુબિસ્કો
- B કાર્બોનિક એનહાઇડ્રેઝ
- C સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ
- D કૅટાલેઝ
Answer & Solution
Correct Answer
(D) કૅટાલેઝ
Step-by-step Solution
Detailed explanation
પેરૉક્સિડેઝ અને કૅટાલેઝમાં, જે હાઇડ્રોજન પેરૉક્સાઇડના પાણી અને ઑક્સિજનમાં વિઘટનને ઉદ્દીપ્ત કરે છે, હિમ પ્રોસ્થેટિક સમૂહ છે અને તે ઉત્સેચકોના સક્રિય સ્થાનનો ભાગ છે.
કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકમાં ઝિંક સહકારક છે.
રુબિસ્કો સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ વિપુલ પ્રોટીન છે.
સક્સિનેટ એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો આધારક છે.
કાર્બોનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકમાં ઝિંક સહકારક છે.
રુબિસ્કો સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ વિપુલ પ્રોટીન છે.
સક્સિનેટ એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો આધારક છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?NEET 2015 Hard
- કોઈ એક કૃષિક્ષેત્રમાં નીંદામણ દૂર કરવા આવનસ્પતિ અંતઃસ્ત્રાવ વપરાય :NEET 2021 Medium
- ત્રાંસા ગોઠવાયેલા પટલ સાથેનું દ્વિસ્ત્રીકેસરી અંડાશય શેમાં જોવા મળે છે?NEET 2019 Medium
- સાચાં વિધાનો ઓળખો:
\(A\). વાતછિદ્રો એ લેન્સ આકારના છિદ્રો છે જે વાયુઓની આપ-લે માટે પરવાનગી આપે છે.
\(B\). ઋતુની શરૂઆતમાં બનતી છાલને સખત છાલ કહેવાય છે.
\(C\). છાલ એ એક તકનીકી શબ્દ છે જે વાહક કેમ્બિયમની બહારના તમામ પેશીઓનો ઉલ્લેખ કરે છે.
\(D\). છાલ એટલે બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક પેશી.
\(E\). ત્વક્ષેધા જાડાઈમાં એક સ્તરીય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - \(PCR\) ના ઉપયોગથી જનીન પ્રવર્ધન પ્રક્રિયા દરમ્યાન, જે શરૂઆતમાં ખૂબજ ઊંચુ તાપમાન જાળવવામાં ન આવે તો નીચેના માંથી \(PCR\) ની કઈ પ્રક્રિયા પ્રથમ અસરગ્રસ્ત થાય છે.NEET 2021 Medium
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
More PYQs from NEET
- સમાન દ્રવ્યમાન \(M\) અને સમાન ત્રિજયા \(R\) ધરાવતી ત્રણ વસ્તુઓ \(A: \) ( એક ઘન ગોળો ), \(B:\) ( એક પાતળી વર્તુળાકાર તકતી ) અને \(C: \) ( એક વર્તુળાકાર રીંગ ) છે.તેઓ સમાન કોણીય ઝડપ \(\omega \;\)સાથે પોતાની સંમિતમાંથી ફરતે ભ્રમણ કરે છે.તેઓને સ્થિર કરવા જરૂરી કાર્યનો જથ્થો \((W) \) કયો સંબંધ સંતોષે છે?NEET 2018 Medium
- એક ગાડીના પૈડાની કોણીય ઝડપ \(360 \;rpm\) થી \(1200 \;rpm\) થતાં \(14 \;second\) લાગે છે તો તેની કોણીય પ્રવેગ મેળવોNEET 2020 Medium
- હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં, તેના ઇલેક્ટ્રોનની ઊર્જા −3.4 eV છે. આ કિસ્સામાં, ઇલેક્ટ્રોનનું હાઇડ્રોજન ન્યુક્લિયસથી ત્રિજ્યાત્મક અંતર આશરે કેટલું હશે:
(લ્યો: \(1 eV =1.6 \times 10^{-19} J, e=1.6 \times 10^{-19} C\) અને \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 N m ^2 / C ^2\) )NEET 2026 Medium - કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium
- નીચે આપેલા વિધાનો વાંચો:
\((a)\) મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક જુદા જુદા વ્યાસાર્ધ પર એકાંતરે ગોઠવાયેલા હોય છે.
\((b)\) સહસ્થ બંધ વાહકપુલ એધા ધરાવતા નથી
\((c)\) ખુલ્લા વાહકપુલોમાં, જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા હાજર હોય છે
\((d)\) દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં આદિદારુ અંતરારંભી હોય છે
\((e)\) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard