NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સંકળાયેલા નથી?
A. એસ્પરજીલસ નાઇઝર
B. લેક્ટોબેસિલસ
C. ટ્રાઇકોડર્મા પોલીસપોરમ
D. સેકેરોમાયસીસ સેરેવિસી
E. પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A A અને B જ
- B A અને C જ
- C C અને D જ
- D C અને E જ
Answer & Solution
Correct Answer
(B) A અને C જ
Step-by-step Solution
Detailed explanation
લેક્ટોબેસિલસનો ઉપયોગ દહીંના ઉત્પાદન માટે થાય છે.
સેકેરોમાયસીસ સેરેવિસીનો ઉપયોગ તાડના રસનું આથવણ કરીને ટોડી પીણું મેળવવા માટે થાય છે.
પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માનીનો ઉપયોગ સ્વિસ ચીઝના ઉત્પાદન માટે થાય છે.
એસ્પરજીલસ નાઇજરનો ઉપયોગ સાઇટ્રિક એસિડના વ્યાવસાયિક ઉત્પાદન માટે થાય છે.
ટ્રાયકોડર્મા પોલીસ્પોરમનો ઉપયોગ સાયક્લોસ્પોરીન A ના ઉત્પાદન માટે થાય છે અને તે જૈવિક નિયંત્રક તરીકે પણ કાર્ય કરે છે.
\(\mathrm{A}, \mathrm{C}\) નો ઉપયોગ સાઇટ્રિક એસિડ અને સાયક્લોસ્પોરીન-A ના ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે.
સેકેરોમાયસીસ સેરેવિસીનો ઉપયોગ તાડના રસનું આથવણ કરીને ટોડી પીણું મેળવવા માટે થાય છે.
પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માનીનો ઉપયોગ સ્વિસ ચીઝના ઉત્પાદન માટે થાય છે.
એસ્પરજીલસ નાઇજરનો ઉપયોગ સાઇટ્રિક એસિડના વ્યાવસાયિક ઉત્પાદન માટે થાય છે.
ટ્રાયકોડર્મા પોલીસ્પોરમનો ઉપયોગ સાયક્લોસ્પોરીન A ના ઉત્પાદન માટે થાય છે અને તે જૈવિક નિયંત્રક તરીકે પણ કાર્ય કરે છે.
\(\mathrm{A}, \mathrm{C}\) નો ઉપયોગ સાઇટ્રિક એસિડ અને સાયક્લોસ્પોરીન-A ના ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી ક્યો ક્લોનિંગ માટેનો વાહક નથી?NEET 2023 Medium
- એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
- નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. \(A\). મૃતભક્ષીઓ અવખંડન કરે છે. \(B\). સેન્દ્ર કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી વિધટન પામે છે જેને ખનીજીકરણ કહे છે. \(C\). જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિનાં સ્તરોમાં નીચે ઊતરતા જાય છે અને ઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થાય છે એ પ્રક્રિયાને લીહિંગ કહેવાય છે. \(D\). મૃત અવશેષીય આહાર શૃંખલા સજીવોથી શરૂ થાય છે. \(E\). અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે છે જે પ્રક્રિયાને કેટાબોલિઝમ અપપાચન કહેવાય છે. સાચા વિધાનો ક્યા છે તે નીચે પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો :NEET 2023 Medium
- નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?NEET 2017 Medium
- નર દેડકામાં શુક્રકોષોના વહન માટેનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2017 Medium
More PYQs from NEET
- \(0.3\; T\) નું એકસમાન ચુંબકીયક્ષેત્ર ધન \(Z - \) દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. \(XY\) સમતલમાં \(10\; cm \) અને \(5\; cm\) બાજુઓવાળી એક \(I=12\; A\) પ્રવાહધારીત લંબચોરસ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલ છે. આ લૂપ પરનું ટોર્ક કેટલું થાય?
NEET 2017 Medium - યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) યાદી \(II\) (A) અક્ષસૂત્ર (I) તારાકેન્દ્ર (B) ગાડાના પૈડા જેવી રચના (II) પક્ષ્મ અને કશા (C) કિસ્ટી (III) રંગસૂત્ર (D) સેટેલાઈટ (IV) કણાભસૂત્ર NEET 2024 Medium - પરમાણુ સૂત્ર \(C_5H_{10}O\) ધરાવતા કાર્બનિક સંયોજન.\('X '\) ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ અને ટોલેન્સ કસોટી ને ઋણ પ્રતિસાદ આપે છે. તે રિડ્ક્ષન પર \(n-\) પેન્ટેન આપે છે તો .\('X '\) શું હશે ?NEET 2015 Medium
- આપેલ આકૃતિ માટે બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......... \(\Omega\) થાય
NEET 2020 Medium - ખરબચડી અંતઃકોષરસજાળમાં \((RER)\) નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી ?NEET 2018 Medium
- માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોયNEET 2016 Easy