NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
નીચેનામાંથી કયા પ્રકારના રંજકકણ (પ્લાસ્ટિડ)માં સંગ્રહિત ખાદ્ય પદાર્થ હોતો નથી?
- A રંગકણો
- B તેલકણો
- C પ્રોટીનકણો
- D સ્ટાર્ચકણો
Answer & Solution
Correct Answer
(A) રંગકણો
Step-by-step Solution
Detailed explanation
(a) : રંગકણો કેરોટીનોઈડ રંજકદ્રવ્યોની હાજરીને કારણે પીળા અથવા લાલ રંગના હોય છે. તેઓ સંગ્રહિત ખાદ્ય પદાર્થ ધરાવતા નથી. રંગકણો કાં તો રંગહીન કણો અથવા હરિતકણોમાંથી બને છે. રંગકણો પરાગવાહક કીટકોને આકર્ષવા માટે ઘણા ફૂલોને રંગ પૂરો પાડે છે. તેઓ પ્રકીર્ણન માટે પ્રાણીઓને આકર્ષવા માટે ફળોને તેજસ્વી લાલ અથવા નારંગી રંગ પૂરો પાડે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
- અંડાશય અર્ધ-અધ:સ્થ હોય છે.NEET 2020 Easy
- પ્રકાશસંશ્લેષણને અનુલક્ષીને નીચે પૈકી ખોટા વિધાનો શોધો :
A. જળ વિભાજન સંકુલ PS I સાથે સંકળાયેલ છે.
B. \(C _4\) વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ પરિપથ તરીકે \(CO _2\) સ્થાપનમાટે \(C _3\) પરિપથ નો ઉપયોગ કરે છે.
C. \(C _4\) વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન થતું નથી.
D. \(C _3\) વનસ્પતિઓ ‘ક્રાન્ઝ’ એનાટોમી દર્શાવે છે.
E. ક્લોરોપ્લાસ્ટમાં ATP સંશ્લેષણ કેમિઓસ્મોસિસ દ્વારા થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium - નીચે બે વિધાન આપેલ છે. વિધાન \(I:\) ડીએનએ પોલિમરેઝ પોલિમરાઇઝેશનને માત્ર એક જ દિશામાં ઉત્પ્રેરિત કરે છે, તે છે \(5^{\prime} \rightarrow 3^{\prime}\) વિધાન \(II:\) \(DNA\) ની પ્રતિકૃતિ દરમિયાન,એક શૃંખલા પર પ્રતિકૃતિ સતત ચાલુ રહે છે જ્યારે અન્ય શૃંખલા પર તે અસતત હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાનમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- DNA ફિંગરપ્રિન્ટીંગ ના નીચે આપેલા પગલાંઓનો સાચો ક્રમ પસંદ કરો.
A. DNA નું અલગીકરણ અને રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તેનું પાચન.
B. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ.
C. અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલો પર સ્થળાંતરણ.
D. સંકિત DNA ખંડોની ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખ.
E. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA ખંડોનું અલગીકરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium
More PYQs from NEET
- ઉંમર સાથે સંકળાયેલ કંકાલતંત્રનો ઓસ્ટીયોપોરોસીસ નામનો રોગ, નીચેના કારણે જોવા મળે છે.NEET 2016 Medium
- જૈવ રાસાયણિક ઑક્સિજન માપ \((BOD)\) એ નીચેના કયા માધ્યમો દ્વારા કચરો મેળવતાં પાણીના માધ્યમોમાં થતાં પ્રદૂષણ માટે સારો આંક નથી ?NEET 2016 Medium
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium
- નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?NEET 2019 Easy
- એકબીજા તરફ \(22\, m s^{-1}\) અને \(16.5 \, m s^{-1}\) ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર \(400\; Hz\) આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ (\(Hz\) માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ \(340 m/s\) છે.)NEET 2017 Easy
- નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium