NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચેનામાંથી કયા પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ છે?
- A પુખ્ત શૂળત્વચી
- B સૂત્રકૃમિ
- C પૃથુકૃમિ
- D નૂપુરક
Answer & Solution
Correct Answer
(D) નૂપુરક
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સાચાં વિધાનો પસંદ કરો.
\(A\). લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચતુષ્ક નિર્માણ જોવા મળે છે.
\(B\). ભાજનોત્તરાવસ્થા (એનાફેઝ) દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે.
\(C\). અંત્યકરણ પેકાઈટીન અવસ્થા દરમિયાન થાય છે.
\(D\). કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ER ભાજનાંતર અવસ્થા (ટીલોફેઝ) દરમિયાન પુનઃનિર્માણ પામે છે.
\(E\). સમજાત રંગસૂત્રની સહોદર રંગસૂત્રિકાઓ વચ્ચે ક્રોસિંગ ઓવર થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગNEET 2016 Medium
- વિકાસમાં "ફીડબેક" ને નીચેનામાંથી કયું સૌથી સારી રીતે દર્શાવે છે?NEET 2013 Medium
- નીચે હદયમાંથી સક્રિય ક્લા વીજ સ્થિતિમાન પસાર થવા માટેના તબક્કાનો પથ છે: \(A.\) \(AV\) બંડલ \(B.\) પકીજીના તંતુઓ \(C.\) \(AV\) ગાંઠ \(D.\) બંડલની શાખાઓ \(E.\) \(SA\) ગાંઠ નીચે આપેલા વિકલ્પોમાંથી પથનો સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
More PYQs from NEET
- \(Co^{3+}\) સંકીર્ણ માટે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગલંબાઇના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો.NEET 2017 Hard
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- બંધ નળીના કિસ્સામાં બે નજીકના હાર્મોનીક \(220\; Hz \) અને \(260 \;Hz\) છે. આ નળીની મૂળભૂત આવૃત્તિ (\(Hz\) માં) કેટલી થાય?NEET 2017 Easy
- \(PCR\) ના ઉપયોગથી જનીન પ્રવર્ધન પ્રક્રિયા દરમ્યાન, જે શરૂઆતમાં ખૂબજ ઊંચુ તાપમાન જાળવવામાં ન આવે તો નીચેના માંથી \(PCR\) ની કઈ પ્રક્રિયા પ્રથમ અસરગ્રસ્ત થાય છે.NEET 2021 Medium
- નીચેનામાંથી ક્યું વિધાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીસ સંબંધિત સાચું નથી ?
A. તેમને આણ્વિક કાતર કહેવાય છે.
B. આ એ ઉત્સેચકો છે જે ઈ.કોલી માં બેકટેરિયોફેજની વૃધ્ધિના અટકાવ માટે જવાબદાર છે.
C. તે DNA ના પેલિન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાં કાપે છે.
D. DNA ખંડોના માત્ર છેડાઓ પરથી તે ન્યુકિલોટાઇડસ દૂર કરે છે.
E. તે વિશિષ્ટ બેઈઝ-જોડીઓના અનુક્રમને ઓળખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - સાબુના દ્રાવણમાંથી \(2\,cm\) ત્રિજ્યાનો સાબુનો પરપોટો રચવા માટે અંદાજે \(..........\,\times 10^{-4}\,J\) ઊર્જાનો જથ્થો જરૂરી છે. (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ \(=0.03\,N m ^{-1}\) )NEET 2023 Easy